શોધખોળ કરો
ભાવનગર: સિમેન્ટ ભરેલા ટ્રકે મારી પલટી, અકસ્માતમાં 19નાં મોત, લાશોના થયા ઢગલાં
1/4

આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે.
2/4

સૂત્રોને મળતી જાણકારી મુજબ મૃતકો ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર અને આસપાસના રહેવાસી છે. મૃતકોમાં 12 મહિલા, 4 પુરૂષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
Published at : 19 May 2018 08:29 AM (IST)
Tags :
BhavnagerView More





















