શોધખોળ કરો
Union Budget 2020: બજેટ વચ્ચે બજારમાં ધોવાણ, સેન્સેક્સમાં 650થી વધુના પોઇન્ટનો કડાકો
સેન્સેક્સ અને નિફ્ટીમાં સાધારણ તેજી જોવા મળી હતી પરંતુ તેના એક કલાક બાદ શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો.

નવી દિલ્હીઃનાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આર્થિક મંદી વચ્ચે રજૂ કરવામાં આવી રહેલા બજેટ દરમિયાન ભારતીય શેર બજારમાં 650 પોઇન્ટ કરતા વધુનો કડાકો થયો હતો. સવારે 11 વાગ્યા સુધી સેન્સેક્સ અને નિફ્ટીમાં સાધારણ તેજી જોવા મળી હતી પરંતુ તેના એક કલાક બાદ શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો.
સેન્સેક્સમાં 650 પોઇન્ટ કરતા વધુનો કડાકો થયો હતો ડ્યારે નિફ્ટીમાં પણ 250 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો.Sensex at 40,140.62, down by 582.87 points https://t.co/SCSoE3cKFp pic.twitter.com/M1LDnKIRKl
— ANI (@ANI) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
