શોધખોળ કરો
બજેટ 2020: શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગેન પર થઈ શકે છે ફેરફાર, જાણો
સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેનની સમય મર્યાદામાં ફેરફાર કરી શકે છે. આનાથી શેરને લાંબા સમય સુધી હોલ્ડ કરવું પડશે એટલે કે તેના પર થનારા લોંગ ટર્મ કેપિટલ ગેન પર મુક્તિ મળી શકે છે.
![બજેટ 2020: શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગેન પર થઈ શકે છે ફેરફાર, જાણો Budget 2020: Modifications can be made on short-term and long-term gains બજેટ 2020: શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગેન પર થઈ શકે છે ફેરફાર, જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/31190748/Budget.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કેન્દ્રીય નાણામંત્રી 1લી ફેબ્રુઆરીએ નાણા બજેટ રજૂ કરશે. જેમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગેન અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. વર્તમાનમાં કોઈ પણ વ્યક્તિ જો શેર બજારમાં એક વર્ષથી વધારે સમય માટે રૂપિયા રોકાણ કરીને કમાણી કરી શકે છે તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેન કહેવામાં આવે છે. આની પર 15 ટકા સુધી ટેક્સ લાગે છે.
શેર બજારમાં જો રૂપિયા એક વર્ષથી વધારે સમય માટે રોકાણ કરે છે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેન કહે છે. ઇક્વિટી શેર અને ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડની યુનિટ્સના વેચાણ પર એક લાખથી વધારે
એવું આશા છે કે, સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેનની સમય મર્યાદામાં ફેરફાર કરી શકે છે. આનાથી શેરને લાંબા સમય સુધી હોલ્ડ કરવું પડશે એટલે કે તેના પર થનારા લોંગ ટર્મ કેપિટલ ગેન પર મુક્તિ મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)