શોધખોળ કરો

Budget 2025 : ઓટોમોબાઈલ સેક્ટરને મળી શકે છે મોટી ભેટ, નાણા મંત્રી કરી શકે છે આ મોટી જાહેરાતો  

1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

Union Budget 2025 Expectations: 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.  નાણા મંત્રી દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મોટી જાહેરાતો કરવામાં આવે તેવી અપેક્ષા છે.   આ બજેટથી ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘણા મહત્વપૂર્ણ સુધારાની અપેક્ષા છે, જે નવી નવીનતાઓ અને નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપી શકે છે. નિષ્ણાતોને આશા છે કે જો બજેટના દિવસે ઓટોમોબાઈલ સેક્ટરને લગતી મોટી જાહેરાતો કરવામાં આવશે તો તેની સીધી અસર આ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેર પર જોવા મળશે. ચાલો જાણીએ કે સરકાર આ વર્ષે બજેટ 2025માં ઓટોમોબાઈલ ક્ષેત્ર સાથે જોડાયેલી કઈ યોજનાઓની જાહેરાત કરી શકે છે.

હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દરમાં ઘટાડો

ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માંગ કરી રહી છે કે હાઈબ્રિડ અને ઈલેક્ટ્રીક વાહનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે. આ પગલું ઇકો-ફ્રેન્ડલી વાહનોને અપનાવવા પ્રોત્સાહિત કરશે. 

EV કંપોનેંટ્સ  માટે PLI સ્કીમનું વિસ્તરણ


બજેટ 2025 પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનો વિસ્તાર કરવાની સંભાવના છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) કંપોનેંટ્સ અને બેટરી ઉત્પાદન માટે. આનાથી ભારતને વૈશ્વિક EV ઉત્પાદન હબ બનાવવામાં મદદ મળશે અને ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સને વેગ મળશે.

હાઇડ્રોજન ઇંધણ પર રિસર્ચ માટે પ્રોત્સાહન

હાઇડ્રોજન ઇંધણ અને અદ્યતન ગતિશીલતા પર રિસર્ચ માટે વિશેષ પ્રોત્સાહન અપેક્ષિત છે. આ સાથે, સમગ્ર દેશમાં મજબૂત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે નીતિઓ લાવી શકાય છે, જેથી EV અપનાવવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી શકાય.

વાહન સ્ક્રેપિંગ પ્રોત્સાહન

જૂના વાહનોના સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં નવી યોજનાઓ અને સ્પષ્ટ નીતિઓની જાહેરાત કરવામાં આવી શકે છે. આનાથી નવા વાહનોની માંગ તો વધશે જ પરંતુ પર્યાવરણીય પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.  સરકાર પ્રદૂષણને અંકુશમાં લેવા માટે સતત પ્રયત્નશીલ છે. જૂના વાહનો નવા વાહનોની સરખામણીમાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. આથી, સરકાર જૂના અને પ્રદૂષિત વાહનોને રસ્તા પરથી હટાવવા માંગે છે. લોકોને જૂના વાહનો સ્ક્રેપ કરવા અને નવા, ઓછા પ્રદૂષણ ફેલાવતા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન મળશે.  

Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ     

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
Embed widget