શોધખોળ કરો

ભારતમાં આજે લોન્ચ થશે Hyundaiની નવી Santro, જાણો કિંમત અને ફિચર્સ

1/6
 નવી સેન્ટ્રોમાં મજબૂતી માટે 63% હાઇ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2018 હ્યુન્ડાઈ સેન્ટ્રો કારને ગ્રાંડ i10 અને ઇયોન વચ્ચેના સેગમેન્ટમાં ઉતારવામાં આવી રહી છે. ABS અને ડ્રાઇવર એર બેગ તમામ વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છ. ટોપ મોડલમાં ડ્રાઇવરની સાથે પેસેન્જર એરબેગ પણ આપવામાં આવી છે.

2/6
 નવી સેન્ટ્રોમાં સેગમેન્ટ ફર્સ્ટ ફીચર તરીકે રિયરમાં AC વેંટસ પણ આપવામાં આવશે. અન્ય ફીટર્સની વાત કરવામાં આવે તો કારમાં સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ, રિયર વાઇપર, વાશર, ડિફોગર અને તમામ સીટ માટે ફિક્સ્ડ હેડ રેસ્ટ આપવામાં આવ્યા છે.

3/6
હ્યુન્ડાઈ ઈન્ડિયાએ આ કારમાં નવી ટેક્નોલોજી પણ આપી છે. તેમાં સેગમેન્ટ ફર્સ્ટ 6.5 ઈંચ ટચ સ્ક્રીન ઓડિયો વીડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ મલ્ટી મીડિયા સિસ્ટમમાં એન્ડ્રોઈડ ઓટો, એપર કારપ્લે તથા વોઇસ રિકોગ્નશન અને મિરર લિંકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ કારના ટોપ વરિયન્ટમાં રિવર્સ કેમેરો પણ આપવામાં આવશે.

4/6
 બુધવાર, 10 ઓક્ટોબરથી તેનું ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગ શરૂ થશે. ગ્રાહકોએ બુકિંગ રકમ તરીકે 11,100 રૂપિયા ચુકવવા પડશે. પહેલા 50,000 ગ્રાહકોને આનો લાભ મળશે. હ્યુન્ડાઈએ નવી સેન્ટ્રો કારમાં મોર્ડન સ્ટાઇલ અપનાવી છે. તેની લંબાઈ 3610 mm અને વ્હીલબેસને પહેલા કરતાં પણ વધારે સારું બનાવાયું છું. જૂની સેન્ટ્રોની તુલનામાં નવી કારની લંબાઈ 45 mm વધારે છે.

5/6
નવી દિલ્હીઃ Hyundai ભારતમાં આજે એટલે કે 23 ઓક્ટોબરે પોતાની નવી સેન્ટ્રો કાર લોન્ચ કરવા જઈ રહી છે. તેનું ઓનલાઈન બુકિંગ 10 ઓક્ટોબરથી શર થઈ ગયું હતું. વિતેલા ઘણાં દિવસથી આ કાર ચર્ચામાં છે. પરંતુ આ કારને આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. આ કારની નવી દિલ્હીમાં આયોજિત એક ઈન્વટમાં લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કારની એક્સ શો રૂમ કિંમત 4 લાખ રૂપિયાથી ઓછી હશે. કારને 23 ઓક્ટોબરે સત્તાવાર લોન્ચ કરાશે.

6/6
 નવી સેન્ટ્રોમાં 4 સિલિન્ડર 1.1 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ પેટ્રોલ એન્જિન 68 bhpનો પાવર અને 99 Nmનો ટોર્ક જનરેટ કરે છે. હ્યુન્ડાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્માર્ટ ઓટો AMT ટેકનોલોજીવાળી આ પ્રથમ કાર હશે. આ ઉપરાંત નવી સેન્ટ્રો ફેક્ટ્રી ફીટ CNG ઓપ્શન સાથે મળશે. સીએનજી ઓપ્શન સાથે કારની માઈલેજ 20.3 kmpl હશે અને તેનો પાવર આઉટપુટ 59 bhpનો હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર

JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget