શોધખોળ કરો

શું બેંકમાં જમા તમારા રૂપિયા ડૂબી જશે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો

1/5
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે FRDI બિલ એવા બીજા કાયદાઓના મુકાબલે રોકાણકારોને વધારે અનુકૂળ હશે. તેમાં બલે-ઈનની સંવિધાનિક વ્યવસ્થાની જોગવાઈ છે. આ કારણે તેમાં ઋણદાતાઓ અથવા જમાકર્તાઓની અનુમિતિની જરૂર નહીં હોય. આ જોગવાઈ લોકસભામાં ગત 10 ઓગસ્ટ 2017 રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર સંયુક્ત સમિતિ વિચાર કરી રહી છે.

2/5
 આ વિધેયકમાં, બેલ-ઇન, એટલે કે નાણાકીય સંસ્થાઓને બહાર લાવવા માટે આંતરિક સાધનો સંબંધી જોગવાઈ અંગેની કેટલાક શંકાને મીડિયામાં વ્યક્ત કરવામાં આવી હતી. આ પછી મંત્રાલયે આ નિવેદન પ્રકાશિત કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ બિલમાંથી થાપણદારોના હિતનું રક્ષણ કરવા માટેના વર્તમાન પગલાંમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ આ બિલમાં તેમના હિતો માટે રક્ષણની કેટલીક વધારાની જોગવાઈ પારદર્શક રીતે કરવામાં આવી છે.

3/5
 અરજીમાં કહેવાય છે કે આવી સ્થિતિમાં દેવાળૂં ફૂંકવાની સ્થિતિમાં આવેલી કોઈ બેન્કને બચાવવા માટે સરકારી વ્યક્તિને જમાકર્તાઓનું ધન લગાવવાનો અધિકાર હશે અને તે એમ પણ કહી શકે છે કે બેન્કની તમારા (જમાકર્તા પ્રતિ) કોઈ દેવું નહીં બને.

4/5
 ઉલ્લેખનીય છે કે બિલની વિરુદ્ધ મુંબઈની શિલ્પાશ્રીએ પોતાના હસ્તાક્ષર સાથે એક ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. નાણામંત્રી અરુણ જેટલીના નામે તેમના દ્વારા કરવામાં આવેલી અરજીમાં 24 કલાકમાં 40 હજારથી વધારે સહી કરવામાં આવી. તેઓ માંગ કરે છે કે આ બિલમાં કોઈ જામીનગીરીની જોગવાઈ ન હોવી જોઈએ. તેમને આશંકા છે કે બેન્કોમાં તેમની કમાણીને સંકટના સમયે બચાવવા માટે આંતરિક ઉપાયમાં જામીનગીરી લગાવી દેવામાં આવશે.

5/5
નવી દિલ્હીઃ ફાઇનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ બિલ (FRDI)ના કારણે લોકોના મનમાં ઉભા થયેલ ચિંતાઓ દૂર કરવા માટે સરકારે મોર્ચો સંભાળ્યો છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ ટ્વીટ કરતાં કહ્યું કે, સરકાર નાણાંકીય સંસ્થાઓ અને બેંકોના ડિપોઝિટર્સના હિતનું સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સરકાર આ મુદ્દે કાર્યરત છે. તેમણે કહ્યું કે, આ બિલ હાલમાં સ્ટેન્ડિંગ કમિટીની પાસે વિચારાધીન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...

આ સરકારી બેંક વેચાવાની તૈયારીમાં! કેનેડિયન અબજોપતિ ખરીદશે, શું તમારું ખાતું છે?

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

LPG સિલિન્ડરમાં ગેસને બદલે નીકળ્યું પાણી! 4 દિવસમાં ખાલી થતાં ગ્રાહક ચોંકી ગયો, જાણો મામલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Embed widget