શોધખોળ કરો
ભારતની આ દિગ્ગજ ઈ-કોમર્સના કંપનીના સ્થાપકે 699 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો, જાણો વિગતે
1/3

વોલમાર્ટે ગત વર્ષે આઈટી ડિપાર્ટમેન્ટને ટેકસ પેટે 7,740 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. વોલમાર્ટે ફ્લિપકાર્ટના 77 ટકા શેર 16 બિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. બાદમાં વોલમાર્ટને ફલિપકાર્ટના 46 શેરહોલ્ડર્સને કેટલી આવક થઈ તે અંગેની વિગત ભરવા માટે કહેવામાં આવ્યું હતું.
2/3

અગાઉ ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે સચિન અને બિન્ની બંસલ સહિતના સ્ટેકહોલ્ડર્સને ફલિપકાર્ટમાં તેમનો હિસ્સો વેચવાથી કેટલી આવક થઈ તેનો ખુલાસો કરવા માટે નોટીસ પાઠવી હતી. બીજી તરફે વોલમાર્ટને નોટીસ પાઠવવામાં આવી હતી. તેમાં ફલિપકાર્ટના ફોરેન સ્ટેકહોલ્ડર્સે કેપિટલ ગેન પર ટેકસ ચૂકવ્યો છે કે કેમ તે બાબતની સ્પષ્ટતા કરવા જણાવવામાં આવ્યું હતું.
Published at : 02 Jan 2019 02:32 PM (IST)
View More





















