જો તમે આ પ્લાન 6 મહિના અથવા 1 વર્ષ માટે લો છો, તો તમને 25% કેશબેક મળશે. 40 જીબી ડેટા ઉપયોગ કર્યા બાદ સ્પીડ 100 એમબીપીએસથી ઘટીને 2 એમબીપીએસ થઈ જશે.
2/3
તમે આ પ્લાનનો લાભ લેવા માંગો છો, તો, તેના માટે તમારે બીએસએનએલનો 2499 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન લેવો પડશે. જેમા યૂઝર્સને 100Mbps સ્પીડ સાથે રોજ 40GB ઇન્ટરનેટ ડેટા મળશે. એટલું જ નહીં, તેમા યૂઝર્સ કોઇ પણ નંબર પર અનલિમિટેડ કૉલિંગ પણ કરી શકશે અને તેમા એક ID 1GB મેલ બોક્સ સ્ટોરેજ પણ મલશે. જેની વેલિડિટી 30 દિવસની છે.
3/3
નવી દિલ્હીઃ આ દિવસોમાં ટેલિકોમ કંપની વચ્ચે ડેટા યુદ્ધ ચાલી રહ્યું છે, જેમા કંપનીઓ ગ્રાહકનો લોભાવવા માટે એકથી એક પ્લાન લોન્ચ કરી રહી છે ત્યારે બીએસએનલે યૂઝર માટે એક શાનદાર બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યૂઝરને દરરોજ 40 જીબી ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. બીએસએનએલનો આ પ્લાન એ યૂઝર્સ માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે ઇન્ટરનેટનો ઉપયોગ વધુ કરે છે.