શોધખોળ કરો
Jioને લઈને રિલાયન્સ ચેરપર્સન મુકેશ અંબાણી આજે કરી શકે છે મોટી જાહેરાત
1/4

ટેલિકોમ નિયામક રેગ્યુલેટર (TRAI)ના આદેશ અનુસાર, 3 ડિસેમ્બર બાદ જિયો સિમ ખરીદનારને વેલકમ ઓફરનો લાભ નહીં મળે.
2/4

ઉલ્લેખનીય છે કે, કંપની પાસે સમગ્ર દેશમાં 4જી સેવા આપવાનું લાયસન્સ છે. સૂત્રો અનુસાર કંપનીએ પાંચ સપ્ટેમ્બરે પોતાના ઓપરેશન બાદથી અત્યાર સુધી દરેક મિનિટે 1000 અને દરરોજ 6 લાખ ગ્રાહકો જોડવાનો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ જણાવ્યું કે, 83 દિવસમાં તેના યૂઝર્સની સંખ્યા પાંચ કરોડ કરતાં વધી ગઈ છે.
Published at : 01 Dec 2016 11:58 AM (IST)
View More





















