શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા પર સરકાર આપશે ડિસ્કાઉન્ટ, જાણો શું છે યોજના

1/5
 દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે નવી ટેલીકોમ પોલિસીમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવા પર ફોકસ   કરાશે. પોલિસીનો ડ્રાફ્ટ 1 મેના રોજ જારી થશે. સુત્રો મુજબ તેમાં બ્રોડબેન્ડની ટેક્નોલોજી દેશમાં જ તૈયાર કરવા માટે પ્રોત્સાહન   અપાશે. તેનાથી ટેલીકોમ સેક્ટરમાં 40 લાખ નવો રોજગાર પેદા થશે.

2/5
 રાજસ્વ વિભાગે કેશબેકનો વિકલ્પ સૌથી યોગ્ય ગણાવ્યો છે. એક તો તેને લાગુ કરવું સરળ હશે અને બીજું કે તેનો દુરુપયોગ નહીં   થઈ શકે. કંપની જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો દાવો કરશે, અધિકારી તેની ચકાસણી સરળતાથી કરી શકશે. તેના બાદ કેશબેકની   રકમ તેમના બેન્કખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે.

3/5
નવી દિલ્હીઃ ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે સરકાર વેપારીઓને કેશબેક આપવા અને ગ્રાહકોને એમઆરપી પર છૂટ   આપવા જેવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

4/5
 સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રેવન્યૂ ડિપાર્ટમેન્ટ એક પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેમાં ડિજિટલ પેમેન્ટ કરનારને   એમઆરપી પર છૂટ (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટમાં વધુમાં વધુ 10 રૂપિયા સુધી હોઈ શકે છે. જ્યારે વેપારીઓને   ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવેલ ટર્નોવરના આધારે કેશબેક આપવામાં આવશે.

5/5
 નાણામંત્રીના વડપણ હેઠળ ૪ મેના રોજ મળનારી જીએસટી કાઉન્સિલ સમક્ષ આ દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.   વડાપ્રધાન કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં આ મુદ્દે વિચારણા થઈ હતી. બેઠકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા બિઝનેસને   પ્રોત્સાહન આપવાના ત્રણ સંભવિત સ્વરૂપ પર ચર્ચા થઈ હતી, જેમાં કેશબેક ઉપરાંત ટર્નઓવરને આધારે ટેક્સ ક્રેડિટનો સમાવેશ   થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?

'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?

Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

Embed widget