શોધખોળ કરો

Heroનું નવું સ્કૂટર થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

1/4
 હીરોએ નવા સ્કૂટરમાં 125સીસી સિંગલ-સિલિન્ડર, એરકૂલ્ડ એન્જિન આપ્યું છે. આ એન્જિન 6750 rpm પર 8.7 bhpનો પાવર અને 5000 rpm પર 10.2 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. સારી માઈલેજ માટે કંપનીએ પ્રથમ વખત પોતાના સ્કૂટરમાં આઈડલ-સ્ટાર્ટ-સ્ટોપ-સિસ્ટમ એટલે કે i3S સિસ્મટ આપવામાં આવી છે. કહેવાય છે કે, માર્કેટમાં આ સ્કૂટરની ટક્કર હોન્ડા ગ્રાજિયા, સુઝુકી એક્સેસ 125 અને ટીવીએસ એનટોર્ક જેવા સ્કૂટર્સ સાથે થશે.

2/4
 ફીચર્સની વાત કરીએ તો તેમાં ઓપ્શનલ ફ્રન્ટ ડિસ્ક બ્રેક, ઇન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (આઈબીએસ), સાઈડ સ્ટેન્ડ ઇન્ડીકેટર, સર્વિસ રિમાઈન્ડર, પાસ સ્વિચ અને એક્સટર્નલ ફ્યૂઅલ ફિલિંગ વગેરે સામેલ છે. હીરો ડેસ્ટિની 125 વીએક્સમાં બૂટ લાઈટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ક્રોમ ફિનિશ, કાસ્ટ વીલ્જ અને ડ્યૂ્લ ટોન સીટ કવર આપવામાં આવ્યું છે.

3/4
 હીરોએ નવા 125 સીસીવાળા સ્કૂટરની વાત કરીઓ તો તે 110 સીસીવાળા Hero Duetની જેવું દેખાય છે, પરંતુ તેમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ જોવા મળશે. જણાવીએ કે, ડેસ્ટિની 125ના ઓટો એક્સ્પો 2018માં Hero Duet 125 નામથી રજૂ કર્યું હતું. આ નવું સ્કૂટર હીરોનું સંપૂર્ણ ઇન-હાઉસ પ્રોડક્ટ છે, જેને જયપુર સ્થિત હીરો મોટોકોર્પના આર એન્ડ ડી સેન્ટરમાં ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે.

4/4
નવી દિલ્હીઃ Hero MotoCorpએ 125 સીસીવાળું પોતાનું નવું સ્કૂટર Hero Destini 125 લોન્ચ કર્યું છે. કંપનીએ તેને Destini 125 LX અને Destini 125 VX નામથી બે વેરિયન્ટ માર્કેટમાં ઉતાર્યા છે. દિલ્હીમાં તેની એક્સ શોરૂમ કિંમત ક્રમશઃ 54,650 રૂપિયા અને 57,500 રૂપિયા રાખવામાં આવી છે. હીરો ડેસ્ટિની 125ની ડિલિવરી ત્રણથી ચાર સપ્તાહની વચ્ચે શરૂ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget