શોધખોળ કરો
ભારતની પ્રથમ 5G ઈન્ટનેટ SUV કાર થઈ લોન્ચ, સ્માર્ટફોનથી દરવાજા લોક-અનલોક કરી શકાશે, જાણો કિંમત
1/5

એમજી હેક્ટર પ્રથમ વખત પલ્સ હબ દ્વારા કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસ પણ ઓફર કરશે. આ સર્વિસ દ્વારા એક્સિડેન્ટની સ્થિતિમાં કારની એરબેગ ખુલવા પર કેટલાક ખાસ નંબરોને ટેક્સ્ટ મેસેજ ઓટોમેટિક જતા રહેશે. ઉપરાંત વ્હીકલ લોકેશન પણ શેર થશે. હેક્ટરમાં iCall ફીચર પણ હશે.
2/5

આઇસ્માર્ટ સિસ્ટમની વિશેષતા એ છે કે યૂઝર તેમના સ્માર્ટફોન પર કારનું રિયલ ટાઇમ અપડેટ પણ જોઈ શકશે.. ઉપરાંત યૂઝર મોબાઇલ પર ટાયર પ્રેશર, લાઇવ લોકેશન્સ પણ એક્સેસ કરી શકશે. સ્માર્ટફોનથી કારના દરવાજાને લોક-અનલોક કરી શકાશે. કારને સ્ટાર્ટ કે બંધ કરવાની સાથે ફોનથી એર કન્ડિશનિંગ સિસ્ટમને પણ શરૂ કરી શકાશે. હેક્ટરની મોબાઇલ એપમાં સર્વિસ હિસ્ટ્રી પણ ચેક કરી શકાશે.
Published at : 02 Apr 2019 10:00 PM (IST)
View More





















