શોધખોળ કરો
Jio આપી રહ્યું છે 8GB ફ્રી ડેટા, તમને મળ્યો છે કે નહીં આ રીતે કરો ચેક
1/4

ધ્યાન રહે કે આ પેક માટે તમારે અલગથી કોઈ રિચાર્જ નથી કરાવવાનું. આ પેક ઓટોમેટિક તમારા નંબર પર એક્ટિવેટ થઈ જસે. આ પહેલા જિઓએ 51 દિવસની વેલિડિટીવાળું ક્રિકેટ પેક લોન્ચ કર્યું હતું. 251 રૂપિયાના રિચાર્જ પર આ પ્લાનમાં 102 જીબી ડેટા મળતો હતો.
2/4

તમે તમારા ફોનમાં માય જિઓ એપમાં જાવ. તમે જે પ્લાન લઈ રાખ્યો છે તે માય જિઓ એપ ખોલતા જ તમને દેખાશે. માની લોકે તમે 3999 રૂપિયાનો પ્લાન લઈ રાખ્યો છે તો તેના પર ક્લિક કરો. ત્યાં તમે નીચે ક્રિકેટ પેક દેખાશે. જો આ પ્લાન એક્ટિવેટ થઈ ગયો છે તે પહેલા તમારો ડેટા આ ક્રિકેટ પેકમાંથી ખત્મ થશે. તમારો મૂળ પ્લાન છે તેનો ડેટા આ 2 જીબી ડેટા ખત્મ થયા બાદ શરૂ થશે. આ એડ ઓન પેક પર SMS અથવા કોલિંગની સુવિધા નહીં હોય.
Published at : 01 May 2018 02:29 PM (IST)
View More





















