શોધખોળ કરો
Jioને ટક્કર આપવા Idea જારી કર્યો સસ્તો પ્લાન, જાણો ઓફર્સ વિશે...
1/4

તમને આ પ્લાન મળશે કે નહીં તે તપાસવા માટે યૂઝર્સે કંપનીની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર જવાનું રહેશે. ત્યાંથી તેને પોતાનો મોબાઈલ નંબર નાંખીને ઓફર મળે છે કે નહીં તે ચેક કરવું.
2/4

ટેલીકોમ ટોકના અહેવાલ અનુસાર ડેટા ઉપરાંત યૂઝર્સને લોકલ અનલિમિટેડ કોલિંગ અને લિમિટેડ એસટીડી અને નેશનલ રોમિંગ કોલિંગ મળે છે. આઈડિયાના આ પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિવસ 250 મિનિટ અને સપ્તાહમાં 1000 મિનિટની લિમિટ મળે છે. તેની સાથે જ યૂઝરને 28 દિવસ માટે રોજ 100 એસએમએસ મળે છે. વોડાફોનના 159 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને આ બધા લાભ મળે છે.
Published at : 02 Nov 2018 10:23 AM (IST)
View More



















