શોધખોળ કરો
6 લાખ કરોડ રૂપિયાની કંપની ચલાવનાર આ વ્યક્તિનો સતત 10મા વર્ષે પણ ન વધ્યો પગાર, જાણો કેટલો મળે છે પગાર
1/5

CEOના વેતનને પ્રોપેન્સિટી સ્તરે રાખવા અંગે ચાલતા વિવાદ વચ્ચે અંબાણીએ સ્વેચ્છાથી ઑક્ટોબર 2009માં પોતાના પગારની મર્યાદા બાંધી હતી. બીજી બાજુ અન્ય કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થયો.
2/5

નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને તેની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સતત 10માં વર્ષે 15 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. અંબાણીએ સ્વેચ્છાએ વિતેલા દસ વર્ષથી પગારમાં કોઈ વધારો નથી લીધો. 7 જૂનના રોજ કંપનીની માર્કેટ કેપિટલ 6.15 લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીએ 2008-09થી પોતાનો પગાર, અન્ય લાભ, ભથ્થા તથા કમીશન 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત રાખ્યા છે. તે પહેલા તેનો પગાર વાર્ષિક અંદાજે 24 કરોડ રૂપિયા હતો.
Published at : 08 Jun 2018 07:47 AM (IST)
View More





















