શોધખોળ કરો

આજથી આ 5 શહેરમાં દરરોજ બદલાશે પેટ્રોલ-ડિઝલની કિંમત

1/5
 ડીલરોને એ વાતને લઈને પણ શંકા છે કે, જો આ પરિયોજના કેટલાક શહેરોમાં લાગુ થશે તો આ દરમિયાન આસપાસના શહેરોમાં કિંમતોમાં ફેરફાર વેપારમાં કેટલાક પ્રકારની વિસંગતતા પેદા કરશે.

2/5
જોકે આ પ્રોજેકટને કાયમી ધોરણે સમગ્ર દેશમાં લાગુ કરવા માટે પેટ્રોલિયમ ડિલર્સોને કેટલીક મુશ્કેલી આવી રહી છે. તેમનું કહેવું છે કે, રાજયવાર ટેકસ કેલ્કયુલેશનની સાથે રોજેરોજની કિંમતોનું મેન્યુઅલ સેટિંગનું કામ તેઓ હાથ પર નહીં લે અને જો સરકાર આ પ્રોજેકટને સમગ્ર દેશમાં સેન્ટ્રલી કમાન્ડની સાથે ઓટોમેટિક મોડમાં લાગુ કરવા ઈચ્છતી હોય તો ડિવાઈસો લગાવવાનો ખર્ચ સરકારે ચૂકવવો પડશે.

3/5
 સરકારનું માનવું છે કે, પેટ્રોલ ડિઝલની કિંમતમાં રોજ ફેરફાર કરવાથી ડોલર અને ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉતાર ચડાવને કારણે થતું નુકસાન ઘટાડી શકાશે. કિંમત એક સાથે વધારવા ઘટાડવાથી મુક્તિ મળશે. કિંમતને લઈને રાજનીતિક દબાણ નહીં આવે. જણાવીએ કે, વિકસિત દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમત રોજ નક્કી થાય છે.

4/5
આ સ્કીમ આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલ ત્રણેય કંપનીઓ લાગુ કરશે. જે શહેરમાં શરૂઆતમાં આ યોજના લોન્ચ થશે તેમાં પુડુચેરી, ઉદયપુર, જમશેદપુર, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ સામેલ છે. આ પાંચ શહેરમાં કુલ 200 પંપ છે. યોજના સફળ થયા બાદ સમગ્ર દેશમાં લાગુ થશે. હાલમાં તમામ ઓઈલ કંપનીઓ દર 15 દિવસે કિંમતોની સમીક્ષા કરે છે.

5/5
નવી દિલ્હીઃ જો તમે દર 15 દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થતાં ભાવ વધારા અને ઘટાડાને કારણે પરેશાન છો તો તમારી મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. કારણ કે આજથી એટલે કે 1મેથી દેશના 5 રાર્જોયમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રોજ ફેરફાર કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget