અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 82.50 રૂપિયા છે. જ્યારે ડિઝલનો ભાવ 80.09 રૂપિયા છે.
2/3
મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 90 રૂપિયા 75 પૈસા અને ડીઝલનો ભાવ 79.23 છે. તેલ કંપનીઓએ દ્વારા સતત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
3/3
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતો રહે છે. આજે ફરી પેટ્રોલમાં ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિલીટર 18 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 22 પૈસાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 83 રૂપિયા 40 પૈસા અને ડીઝલ 74 રૂપિયા 63 પૈસા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.