શોધખોળ કરો

SBI એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હોમ અને કાર લોન થશે મોંઘી, જાણો વિગતે

1/4
SBI પહેલા ICICI બેંક અને HDFC બેંકે પણ પોતાના વ્યાજ દરોમાં વધારો કરી ચૂકી છે. 1 ડિસેમ્બરે ICICI બેંકે શોર્ટ ટર્મ MCLRને 0.1 ટકા વધાર્યો હતો. ત્યારબાદ બેંકની એક, ત્રણ અને 6 મહિનાની અવધીવાળી લોન MCLR ક્રમશ: 8.55 ટકા, 8.6 ટકા અને 8.75 ટકા થઈ ગયો હતો.

2/4
MCLRને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ પણ કહે છે. જેમાં બેંક પોતાના ફંડની રોકાણના હિસાબે લોનના દર નક્કી કરે છે. આ બેંચર્માક દર હોય છે. તે વધવાથી તમારી બેંક પાસેથી લીધેલી હોમ અને કાર લોન મોંઘી થઈ જાય છે. આ વ્યવસ્થા 1 એપ્રિલ 2016થી બેંકિંગ સિસ્ટમમાં લાગુ થઈ છે. ઉલ્લેખનીય છે કે, SBIના 40 કરોડથી વધુ ગ્રાહકો છે.

3/4
SBIએ તમામ ટેનર્સ માટે MCLRને 0.05 ટકા વધાર્યો છે. આ વધારાની સાથે હવે SBIની 1 વર્ષની MCLR દર 8.5થી વધીને 8.55 ટકા થઈ ગઈ છે. બીજી તરફ, 2 વર્ષના MCLRના દર 8.6 ટકાથી વધી 8.65 ટકા થઈ ગયો છે. જ્યારે 3 વર્ષના MCLR હવે 0.05 ટકા વધી 8.75 ટકા થઈ ગયો છે.

4/4
 દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક SBIએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, જેમની હોમ કે પછી કાર લોન ચાલી રહી છે. આ ઉપરાંત તેવા ગ્રાહકોની પણ મુશ્કેલી વધવાની છે જે લોન લેવાનું વિચારી રહ્યા છે. બેંકે પોતાના વ્યાજ દરોમાં 0.05 ટકાનો વધારો કરી દીધો છે. હવે SBIની લોન લેવી મોંઘી થઈ જશે, આ સાથે જ જેમણે પહેલાથી જ લોન લીધી છે તેમના EMI વધી જશે. આ દરો 10 ડિસેમ્બર 2018થી લાગુ થઈ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પના નિવેદનની મોટી અસર! ચાદીમાં ₹7000 અને સોનામાં ₹2300 નો ઘટાડો, જાણો ગોલ્ડની લેટેસ્ટ કિંમત

FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

નોકરી જતી રહી છે? ટેન્શન ના લો, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કોને મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget