શોધખોળ કરો
SBIના ગ્રાહકો માટે ખુશખબર, FD પર વધાર્યા વ્યાજ દર, જાણો હવે કેટલું મળશે વ્યાજ
1/3

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનારા વ્યાજમાં વધારો કર્યો છે. બેંકની એફડી પર વધારવામાં આવેલ વ્યાજ દર તાત્કાલીક અસરથી લાગુ થયો છે. વ્યાજ દરમાં વધારો 0.05થી 0.10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈએ આ નિર્ણય આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક દ્વારા એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યા બાદ લીધો છે.
2/3

આ વર્ષે દેશની તમામ મુખ્ય બેન્કો એફડી પર વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. એચડીએફસી, એક્સિસ, પીએનબી, બેન્ક ઓફ બરોડા, ઈંડસઈંડ બેન્ક વગેરે આ લીસ્ટમાં સામેલ છે.
3/3

નવા દર અનુસાર હવે એક વર્ષથી વધારે સમયગાળાની એફડી પર 6.8 ટકા વ્યાજ મળશે. જ્યારે 3 વર્ષની એફડી પર લોકોને 6.80 ટકા વ્યાજ મળશે. પહેલા આ દર 6.75 ટકા હતો. આ નિર્ણય 28 નવેમ્બર એટલે કે આજથી જ લાગુ કરી દેવામાં આવશે.
Published at : 29 Nov 2018 08:07 AM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
Advertisement





















