શોધખોળ કરો

1 એપ્રિલથી SBIમાં થશે આ 4 મોટા ફેરફાર, હવે આ સર્વિસ માટે ચૂકવવા પડશે વધારે પૈસા

1/8
 ઉપરાંત એસબીઆઈના ગ્રાહકો એક મહિનામાં અન્ય બેંકના એટીએમમાથી ત્રણ વખતથી વધારે ટ્રાન્ઝેક્સન કરશે તો 20 રૂપિયા ચાર્જ આપવો પડશે. જ્યારે એસબીઆઈના એટીએમમાંથી પાંચ વખતથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર 10 રૂપિચા ચાર્જ આપવો પડશે. જોકે ખાતામાં 25,000 રૂપિયાથા વધારે રકમ જમા હોવા પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. અને ખાતામાં 1 લાખ રૂપિયા હોવા પર અન્ય બેંકના એટીએમમાંથી પણ અમર્યાદિત વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે. બેંક યૂપીઆઈ દ્વારા 1 હજાર રૂપિયા સુધીની લેવડ દેવડ પર કોઈ ચાર્જ નહીં લે.

2/8
એસબીઆઈના પૂર્વ સીજીએ સુનીલ પંતે અનુસાર, મોટાભાગની સર્વિસીસ ગ્રાહકો માટે પહેલા જેવી જ રહેશે. જ્યાં સુધી કેટલીક બેંકોની સ્પેશિયલ સ્કીમની વાત છે તો તેને લઈને નવી જોગવાઈ બેંકે કરવાની રહેશે. ઉપરાંત 5 બેંકોના એમસીએલઆર, એસબીઆઈથી અલગ છે. એવામાં આ બેંકના ગ્રાહકો માટે લોનના દર અલગ છે. એવામાં એસબીઆઈ પાસે બે વિકલ્પ છે. પ્રથમ એ કે એક એપ્રિલથી તે તમામના વ્યાજ દર રી સેટ કરે અથવા જ્યારે એમસીએલઆર રિન્યૂ કરવાનો સમય આવે ત્યારે એસબીઆઈ અનુસાર રેટ નક્કી થાય. આ જ પ્રકારની અસર ડિપોઝિટ રેટ્સ પર પણ પડશે.

3/8
 ઉપરાંત બેંકે અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા હતા. એસબીઆઈએ મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કર્યા છે.

4/8
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નું સ્વરૂત આવતા મહિનાથી બદલાઈ જશે. SBIમાં રાષ્ટ્રીય મહિલા બેંક સહિત SBIની 5 સહયોગી બેંકનું મર્જર થઈ જશે. ત્યાર બાદ બેંકના ગ્રાહક એક એપ્રિલથી SBIના ગ્રાહક હશે. સાથે જ બેંકે પાંચ વર્ષના ગાળા બાદ ફરીથી મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ દંડ એક એપ્રિલથી લાગુ થશે. ઉપરાંત બેંકે એટીએમ સહિત અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે.

5/8
દેશની સૌથી મોટી બેંકે મહિનામાં ત્રણ વખત બચત ખાતાધારકો માટે ફ્રીમાં જમા કરાવવાની મંજૂરી આપી છે. ત્યાર બાદ દરેક ડ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ અને સર્વિસ ટેક્સ આપવો પડશે. ચાલુ ખાતાના મામલે આ ચાર્જ વધુમાં વધુ 20,000 સુધી પણ હોઈ શકે છે.

6/8
આરબીઆઈ અનુસાર એક એપ્રિલ 2017થી સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ અને ભારતિય મહિલા બેંકનું મર્જર થશે. સાથે જ તેના ગ્રાહક એસબીઆઈના ગ્રાહક બની જશે. પાંચ બેંકો સાથે મર્જરને કારણે એસબીઆઈની એસેટ 37 લાખ કરોડ રૂપિયા (555 અબજ ડોલર) થઈ જશે. સાથે જ 22500 બ્રાન્ચ અને 58 હજાર એટીએમ હશે. નવી બેંકના 50 કરોડથી ધારે ગ્રાહક હશે. જેના દ્વારા તે વિશ્વની ટોપ-50 બેંકમાં સામેલ થઈ જશે.

7/8
 મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સ હશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.

8/8
તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો

PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો

એક EMI ચુકી ગયા પછી કેટલા સમય બાદ ખરાબ થાય છે CIBIL સ્કોર? જાણીલો બેંકના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

Embed widget