શોધખોળ કરો
ભારતમાં આવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોંઘું સ્કૂટર, જાણો કિંમત અને ખાસિયત
1/9

સ્કોમાદીના આ સ્કૂટરમાં 125 યૂનિટ આપવામાં આવશે જે એર-કૂલ્ડ એન્જીન સાથે ડેલ્ફી ફ્યૂલ ઈજેક્શનથી લેસ રહેશે. આ એન્જીન 7300rpm ફર 11bhpની પાવર જનરેટ કરવામાં સક્ષમ હશે.
2/9

સ્કોમાદી એક બ્રિટિશ સ્કૂટર નિર્માતા કંપની છે અને તેણે ભારતમાં પોતાના બિઝનેસ માટે પૂણે સ્થિત એજે ડિસ્ટીબ્યૂટર્સ સાથે હાથ મિલાવ્યા છે. આ એક ટૉપ ક્લાસ કસ્ટમાઈઝ કંપની છે, જે ભારતમાં કાર અને બાઈક્સને કસ્ટમાઈઝેશન માટે જાણીતી છે.
Published at : 11 Aug 2018 10:28 PM (IST)
View More





















