શોધખોળ કરો
આજથી બદલાઈ ગઈ આ વસ્તુઓ, જાણો તમારા પર શું થશે અસર
1/6

નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલા નવા વર્ષ 2019ની સાથે જ કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ છે. જેના કારણે લોકોને પરેશાની પણ ભોગવવી પડી શકે છે.
2/6

નવા વર્ષથી પ્રી જીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક ક્લિયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા.
Published at : 01 Jan 2019 07:19 AM (IST)
View More





















