શોધખોળ કરો
Jioને ટક્કર આપવા આ કંપની લાવી માત્ર 99 રૂપિયાનો પ્લાન, જાણો શું છે ઓફર્સ....
1/3

વોડાફોનનો 99 રૂપિયાવાળો પ્લાન જિઓના 99વાળા પ્લાન સામે ઉતારવામાં આવ્યો છે. જિઓના 99 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલ સાથે 2 જીબી ડેટા અને એસએમએસની સુવિધા આપવામાં આવે છે.
2/3

99 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 29 દિવસ સુધી અનલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવી છે. જેમાં કોઈ ડેટા નહીં મળે. જ્યારે 109 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને 1 જીબી ડેટા આપવામાં આવશે.
Published at : 18 Oct 2018 07:27 AM (IST)
Tags :
Tech NewsView More





















