શોધખોળ કરો
નોકરીની લાલચ આપી એસપી નેતાએ મારા પર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં વધુ એક પીડિતાનો નેતા પર આરોપ
1/4

પીડિતા કહ્યું કે, ત્યારબાદ તેને તેના પિતાના હવાલે કરી દીધી, પણ પિતાએ બળાત્કારીઓ વિરુદ્ધ એક્શન લેવાના બદલે તેમને પણ અભદ્રતા કરી. બાદમાં પીડિતાએ પોલીસને સહારો લીધો. એસપી ઉન્નાવની દગલગીરી બાદ તેની ફરિયાદ પોલીસે સાંભળી હતી.
2/4

પીડિતાની ફરિયાદના આધારે ઉન્નાવ એસપીએ ત્રણ આરોપીઓ પર ગેંગરેપની કલમનો કેસ નોંધવામાં આવ્યો છે, વળી પીડિતાના પિતા પર પણ આરોપીઓને સાથે આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે એસપી અનુપસિંહે જણાવ્યું કે, કેસ નોંધી લેવામાં આવ્યો છે અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
Published at : 23 Apr 2018 12:20 PM (IST)
View More





















