શોધખોળ કરો

Patan : યુવતી ઘરે એકલી હતી ને ઘરમાં ઘૂસી આવેલા યુવકે મારી દીધા છરીના ઘા, હુમલાનું કારણ અકબંધ

રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતીને વધુ સારવાર અર્થે રાધનપુરથી પાટણના ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પાટણઃ રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતીને વધુ સારવાર અર્થે રાધનપુરથી પાટણના ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગામમાં અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુવતી પર હુમલો કરનાર યુવકને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યો. યુવતી પર હુમલાનું કારણ અકબંધ છે. 

આ અંગેની વિગતો એવી છે કે, શેરગઢની યુવતી ઘરે એકલી હતી ત્યારે યાસીન માજીશા બલોચ નામનો યુવાન અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી કંઇ વિચારે તે પહેલા તો છરીના ઘા મારી દીધા હતા. હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસ રહેતી મહિલાઓ યુવતીના ઘરે દોડી આવી હતી. આ પછી યુવતીના પરિવારના સભ્યોને ફોન કરતાં તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા. 

બીજી તરફ યુવતીએ બૂમાબૂમ કરતાં દોડી આવેલા લોકોએ યાસીનને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને યુવકને જેલ હવાલે કરી દેવાયો હતો. પોલીસે હુમલખોર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Banaskantha : થરાદની સગીરાને સુરતના યુવક સાથે FB પર થયો પ્રેમ, ખેતરમાં માણી રહ્યા હતા શરીરસુખ ને પછી.....

બનાસકાંઠાઃ થરાદ પંથકની સગીરાને ફેસબુક ઉપર પ્રેમ થતા સુરતથી આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત બન્નેને જોઈ જતા ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે સગીરાની કડક પૂછપરછમાં દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી. થરાદ પોલીસે યુવક સામે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પંથકની સગીરાને ફેસબૂક પર સુરતના યુવક સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. દરમિયાન યુવક સગીર પ્રેમિકાને મળવા થરાદ પહોંચી ગયો હતો. અહીં તેણે ખેતરમાં સગીરા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, બંનેને ખેડૂત જોઈ ગયા હતા. આથી ખેડૂતો શાળાના શિક્ષકને જાણ કરી દીધી હતી. 

આ અંગે શિક્ષકે સગીરાના પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેથી સગીરાની પૂછપરછ કરતાં તેણે મૂળ મધ્યપ્રદેશના અને સુરત રહેતા યુવક સાથે ફેસબૂક પર પરચિયત થયો હોવાનું જણાવ્યું હતું. બંનેએ મોબાઇલ નંબરની આપલે કરતાં વોટ્સએપ અને ફોનથી વાત શરૂ કરી હતી. જેથી બંનેને પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 19મી જાન્યુઆરીએ યુવક સગીરાને મળવા તેના ગામના પાટીયા પાસે આવી ગયો હતો. 

આ પછી બંને નજીકના રાયડાના ખેતરમાં ગયા હતા અને અહીં વાતો કરી હતી. આ સમયે યુવકે સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, ખેતરવાળા ખેડૂત જોઈ જતાં સગીરા ત્યાંથી જતી રહી હતી, ત્યારે યુવક પકડાઇ ગયો હતો. આ પછી પરિવારે યુવક સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police : સુરતમાં બુટલેગરો બન્યા બેફામ,  કાર અટકાવતા બેફામ બુટલેગરે પોલીસને અડફેટે લઈ ફરારIND vs ENG 3rd T20: રાજકોટના સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું આ રીતે કરાશે સ્વાગત?Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલMahisagar Teacher Death : પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જતાં શિક્ષકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
Embed widget