શોધખોળ કરો

Chhotaudepur : પરણીત યુવતી યુવક સાથે માણતી શરીરસુખ ને પછી તો એક દિવસ......

ઢેબરપુરા ગામે  મળી આવેલ પરિણીતાની લાશ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની હત્યા કરી ખેતરમાં દફન કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ પરિણીતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામે  મળી આવેલ પરિણીતાની લાશ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની હત્યા કરી ખેતરમાં દફન કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ પરિણીતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડતાં ઉશ્કેરાઈ હત્યા કરી નાંખી હતી. આરોપી પ્રેમી પ્રવીણ તડવીની બોડેલી પોલીસે ધરપકડ કરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, ઢેબરપુરાની 18 વર્ષીય યુવતીના હજુ ગયા વર્ષે જ લગ્ન થયા હતા.  જોકે, છેલ્લા કેટલાક મહિનાથી મૃતક યુવતી કોઈ કારણ પિયર આવી ગઈ હતી. દરમિયાન યુવતીને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. ત્યારે 20 દિવસ પહેલા પ્રેમીએ યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે પ્રેમી પ્રવીણ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની હત્યા કરી નાંખી હતી. આ પછી તેની લાશ ત્યાં જ ખેતરમાં દાટી દીધી હતી. 

બીજી તરફ પરણીત દીકરી ગુમ થઈ જતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારે 20 દિવસથી ગુમ પરણીતાની લાશ ઢેબરપૂરા ગામે કપાસના ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવી હતી. પરિણીતાની લાશ મળી હોવાની જાણ થતાં બોડેલી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી એફએસએલની મદદ લઈને લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.

પોલીસે યુવતીની લાશનો કબ્જો મેળવીને તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણ ખૂલ્યું હતું. તેમજ પ્રેમીની પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. હાલ, તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Jamnagar : યુવતીને પિતરાઈ ભાઈ સાથે બંધાયા પ્રેમસંબંધ, ઘરેથી ભાગી ગયા ને પછી તો....
જામનગરઃ લાલપુર તાલુકાના માધુપુર ગામના પ્રેમી પંખીડાએ  ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જ્યારે યુવક સારવાર હેઠળ છે. યુવક અને યુવતી પિતરાઈ ભાઈ બહેન થતા હોય લગ્ન થઈ શકે તેમ ન હોય બંને ધરેથી ભાગી જઈ ઝેરી દવા ગટગટાવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે,  લાલપુર તાલુકાના માધુપુર ગામની યુવતીને તેના જ પિતરાઈ સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધ આગળ વધતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે, બંને પિતરાઇ થતાં હોવાથી પરિવાર તરફથી લગ્ન માટે મંજૂરી મળી શકે તેમ ન લાગતાં બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, બંનેએ ઘરેથી ભાગી ગયા પછી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં યુવતીનું મોત નીપજ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget