શોધખોળ કરો

Chhotaudepur : વિધવાને કોરોના થતાં ક્વોરેન્ટાઇનમાં જ ભૂવાએ પરાણે માણ્યું શરીરસુખ, પતિ શરીરમાં આવતો હોવાની કહીને કરી લીધા ફૂલહાર

વિધવા મહિલાને કોરોના થતાં ભૂવાએ પોતાનાં ઘરમાં કવોરન્ટાઈન રાખી દુષ્કર્મ આચર્યું હતું. કોરોનામાં મૃત્યુ પામેલ પતિ મારા શરીરમાં આવે છે તેમ કહી મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા.

છોટાઉદેપુર : ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીમાં પણ મહિલાઓ હવસખોરીનો શિકાર બની રહી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વિધવા મહિલાને કોરોના થતાં ભૂવાએ પોતાનાં ઘરમાં કવોરન્ટાઈન રાખી દુષ્કર્મ આચર્યું હતું..

કોરોનામાં મૃત્યુ પામેલ પતિ મારા શરીરમાં આવે છે તેમ કહી મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા. જોકે, આ પછી મહીલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેમે  આત્મહત્યાની કોશિશ કરી હતી. સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી ભુવા જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલા પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે. 

Surat : લગ્નના 6 મહિનામાં જ એવું તો શું બન્યું કે પતિએ કરી નાંખી પત્નીની હત્યા? હત્યારો પતિ સીસીટીવીમાં કેદ

સુરતઃ ઓલપાડના કીમ ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્નીને મોત ઘાટ ઉતારી ભાગતો હત્યારો પતિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હત્યારો પતિ સાયકલ લઈને ભાગતો હોવાનું નજરે ચડ્યું છે. હત્યારો પતિ સાયકલ થોભાવી કમરે પટ્ટો બાંધી રહ્યો છે. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે. 
હત્યારાને પકડવા 20 જવાનોની ટીમ બનાવામાં આવી છે. ગત રોજ કીમ ગામે પતિએ પત્નીને ચપ્પુના ઘા તેમજ તકિયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.

ગઈ કાલ કીમ ગામમાં 22 વર્ષીય કિરણ ગૌડની તેના જ પતિ હરિશચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી હતી. છ મહિના પહેલા જ સંસારમાં પગલા પાડનારી પરિણીતાની હત્યાથીપરિવાર હચમચી ગયો હતો. કિરણ ગૌડ વહેલી સવારે તેના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પતિ રૂમ બહાર તાળું મારીને ફરાર થઈ ગયો છે. મૃતક પરણીતા સાથે પતિ હરિશચંદ્ર ચાર મહિનાથી અહીં રહેતો હતો.

જોકે, છેલ્લા 3 દિવસથી હિશ્ચંદ્ર દેખાયો નહોતો. પરમ દિવસે રાત્રે તે ઘરે આવ્યો હતો. પરિવારે પતિએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યારાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે આરોપીને પકડવા ગતિવિધિ તેજ કરી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget