શોધખોળ કરો

Crime News: અસામાજિક તત્વો બેફામ, પિતાએ બે પુત્રો સાથે મળી યુવકની જાહેરમાં કરી હત્યા

અસામાજિક તત્વોને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ જ ડરના હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. તેવી જ એક ઘટના સામે આવી છે પાટણમાંથી, જ્યાં સરાજાહેરમાં હર્ષ પરમાર નામના યુવકને પિતા અને બે પુત્રોએ સાથે મળીને એક પછી એક તીક્ષણ હથિયારના ઘા મારી ઢીમ ઢાળી દીધું છે.

Crime News: અસામાજિક તત્વોને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ જ ડરના હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. તેવી જ એક ઘટના સામે આવી છે પાટણમાંથી, જ્યાં સરાજાહેરમાં હર્ષ પરમાર નામના યુવકને પિતા અને બે પુત્રોએ સાથે મળીને એક પછી એક તીક્ષણ હથિયારના ઘા મારી ઢીમ ઢાળી દીધું છે.

સામાન્ય ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું

આ અંગે વિગતે વાત કરીએ તો, પાટણ શહેરમાં કાયદો વ્યસ્વથાની સ્થિતિ કથળતી હોય તેવી જ એક ઘટના સામે આવી છે જેમાં પિતા પુત્રએ મળીને એક યુવકની સરાજાહેર હત્યા કરી નાખી છે. ઘટના બની છે પાટણ શહેરના નિર્મળ નગર રેલવે ફાટક નજીક જ્યાં મૃતક હર્ષ પાર્લર પર કોઈ વસ્તુ લેવા ગયેલ હતો અને ત્યાં જ બેઠેલા હત્યારા પિતા પુત્રમાંથી મૃતક હર્ષનો કોઈને હાથ અડી ગયો અને તે પછી બોલાચાલી શરૂ થઈ અને જોત જોતામાં સામાન્ય ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને પછી એક બીજા સામ સામે મારામારી પર ઉતરી આવ્યા.

Crime News: અસામાજિક તત્વો બેફામ, પિતાએ બે પુત્રો સાથે મળી યુવકની જાહેરમાં કરી હત્યા

હોસ્પિટલમાં પહોંચે એ પહેલા જ હર્ષના પ્રાણ પંખેરુ ઊંડી ગયું

તેવામાં હત્યારા યુવરાજ અરવિંદ વાવડીયા,સિદ્ધરાજ અરવિંદ વાવડીયા અને પિતા અરવિંદ વાવડીયાએ તેમની પાસે રહેલ તીક્ષણ હથિયાર વડે હર્ષ પર હિંચકારો હુમલો કરી દીધો અને હર્ષના શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડી ત્રણેય પિતા પૂત્રો ત્યાંથી ભાગી ગયા હતા. આ મારાંમારીની ઘટનાની જાણ મૃતક હર્ષના પરિવારને થઈ અને પરિવારના સભ્યો જયારે ઘટના સ્થળે પહોંચા તો હર્ષ ત્યા લોહી લુહણા હાલતમાં પડ્યો હતો જેથી તેને ત્યાથી પાટણની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં પહોંચે એ પહેલા જ હર્ષના પ્રાણ પંખેરુ ઊંડી ગયું હતું.

પોલીસે હત્યારા પિતા પુત્રને ગણતરીના કલાકોમાં જ રાઉન્ડપ કરી જેલ હવાલે કર્યા

સમગ્ર ઘટના બાબતે મૃતકના પરિવારજનોએ પાટણ B ડિવિઝન પોલીસ મથકે પિતા અરવિંદ વાવડીયા અને તમને 2 પુત્રો યુવરાજ અને સિદ્ધરાજ સામે ફરિયાદ નોંધાવી અને પોલીસે ફરિયાદને આધારે પોલીસે હત્યારા પિતા પુત્રને ગણતરીના કલાકોમાં જ રાઉન્ડપ કરી જેલ હવાલે કરી આગળની તપાસ શરૂ કરી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget