શોધખોળ કરો

Ahmedabad Crime News: પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, પછી રચ્યું એવું ત્રાગું કે....

વેજલપુર પોલીસે તપાસ કરતા મૃતકના ગળા પરનું નિશાન દુપટ્ટાનું નહી પરંતુ, પાતળી દોરીનું નિશાન જોવા મળ્યું હતું. જેથી શંકાને આધારે પોલીસે નેહલની પુછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી.

Latest Ahmedabad Crime News:  અમદાવાદમાં વેજલપુરમાં (Vejalpur) આવેલી ન્યુ વ્રજ સોસાયટીમાં (new vraj society) રહેતી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી ઘટના (man was strangled in his sleep allegedly by his wife and  her paramour)   સામે આવી છે. પત્નીએ અજાણ્યા લોકોએ હુમલો કરીને  દુપટ્ટાથી ગળુ દબાવ્યું હોવાની પરિવારજનોને કરી હતી. પરંતુ, ગળા પર નિશાન દુપટ્ટાના નહી પણ દોરીના હોવાનું જણાઇ આવતા પોલીસે મહિલાની શંકાના આધારે પુછપરછ કરતા તેણે જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છોટા ઉદેપુરમાં (Chhota Udepur)   રહેતા પ્રેમાભાઇ રાઠવાનો પુત્ર (Premabhai Rathwa Son)  અનિલ રાઠવા (Anil Rathwa) આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની (Archaeological Survey of India)  અમદાવાદ ઓફિસમા નોકરી કરતો હતો. ગત રાત્રે પ્રેમાભાઇને તેમની પુત્રવધુ નેહલના ફોન પરથી અનિલના પાડોશીનો ફોન આવ્યો હતો કે કોઇ અજાણ્યા લોકોએ ઘરના પાછળના દરવાજાથી અંદર ઘુસીને અનિલને માર મારીને દુપટ્ટાથી ગળુ દબાવ્યું (Nehal lied to the family that assailants strangled her husband with a scarf)  હતું. જેમાં તેનું મરણ થયું છે. આ સમાચાર મળતા જ તે અદાવાદ દોડી આવ્યા હતા. બીજી તરફ વેજલપુર પોલીસે તપાસ કરતા મૃતકના ગળા પરનું નિશાન દુપટ્ટાનું નહી પરંતુ, પાતળી દોરીનું નિશાન જોવા મળ્યું હતું. જેથી શંકાને આધારે પોલીસે નેહલની પુછપરછ (During questioning, she confessed to orchestrating the murder in collaboration with her lover) શરૂ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેના પિયરમાં રહેતા વિશાલ પંડ્યા સાથે પ્રેમસંબધ(Nehal confessed that she was having an extramarital affair with a young man from her parental home) હતો.પરંતુ,  અનિલ  તેના પ્રેમની વચ્ચે આવતો   (Husband Anil to be a hindrance to their relationship) હતો. જેથી તેણે પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરૂ ઘડયું હતું. જે મુજબ રાતના સમયે ઘરનો પાછળને દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી પ્રેમી વિશાલ તેના અન્ય એક સાગરિત જીગ્નેશ સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને  સાથે લાવેલી દોરીથી  અનિલને ગળાટુંપો આપ્યો હતો. આ સમયે અનિલે બચવાનો પ્રયાસ કરતા પેટમાં હથિયારથી ઇજાઓ પહોંચાડતા અનિલનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ નેહલની અટકાયત કરવાની સાથે તેના પ્રેમીને પણ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Embed widget