શોધખોળ કરો

ભારતીય રેલવેમાં અલગ અલગ પદો પર બહાર પડી બમ્પર ભરતી, અહીં જાણો ભરતની ડિટેલ માહિતી..............

ભારતીય રેલવમાં ફરી એકવાર ભરતી આવી છે. પશ્ચિમી રેલવે TGT (પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક) અને PRT (પ્રાથમિક શિક્ષક) અને કૉમ્પ્યુટર સાયન્સ શિક્ષકોના પદો પર ભરતી આવી છે.

Indian Railways Jobs: ભારતીય રેલવમાં ફરી એકવાર ભરતી આવી છે. પશ્ચિમી રેલવે TGT (પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક) અને PRT (પ્રાથમિક શિક્ષક) અને કૉમ્પ્યુટર સાયન્સ શિક્ષકોના પદો પર ભરતી આવી છે. આ ભરતી માટે વૉક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોનુ સિલેક્શન થશે. વૉક ઇન ઇન્ટરવ્યૂની તારીખ 12 એપ્રિલ 2022 છે, વળી 9 વાગે આ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

ઇન્ટરવ્યૂના સ્થળની સરનામુ છે- રેલવે સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), વલસાડ (વેસ્ટ યાર્ડ રેલવે કૉલોની). આ ભરતીના માધ્યમથી કુલ 11 પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવાર ધ્યાન રાખે કે આ સંવિદા આધારિત છે. 

ગુડ્સ ટ્રેન મેનેજરના પદ માટે બહાર પડી ભરતી -
દક્ષિણી પશ્ચિમી રેલવેએ ગુડ્સ ટ્રેન મેનેજરના કુલ 147 પદો માટે અરજી માંગી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2022 છે. ઉમેદવાર ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. આ પરીક્ષામા સામેલ થનારા ઉમેદવારની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. વળી, અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18-42 વર્ષની વચ્ચે હોવી જોઇએ

અનામત વર્ગ માટેના ઉમેદવારોને મેક્સિમમ ઉંમર મર્યાદમાં છૂટછાટ આપવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારોને અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. 

કૉન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટિશનરના પદ પર આવી ભરતી -
રેલવેમાં નોકરી કરનારાઓ માટે કેટલાય પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. મધ્ય રેલવે કૉન્ટ્રાક્ટના આધાર પર કૉન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટિશનર (CMP) ના પદ પર અરજી આમંત્રિત કરી છે, અને ઇચ્છૂક અને યોગ્ય ઉમેદવાર 17 જૂન 2022 થી પહેલા આ પદ માટે અરજી કરી શકે છે. 

આ પણ વાંચો.......... 

Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ

આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ

IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા

PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget