શોધખોળ કરો

Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ

કેટલીય વાર લેપટૉપ ગરમ થવાનુ કારણ છે લેપટૉપની બેટરી. જો લેપટૉપની બેટરી કામ નથી કરી રહી,

નવી દિલ્હીઃ કોરોના કાળમાં લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે, પહેલાની તુલનામાં હવે લોકો પીસીથી વધુ લેપટૉપ પર કામ કરવાનુ પસંદ કરે છે. હંમેશા એવુ થાય છે કે કામ કરતા કરતા લેપટૉપ ખુબ ગરમ થઇ જાય છે. લેપટૉપ પર કામ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે ઓવરહીટ ના થાય, અને જો આમ થાય તેને સૉલ્વ કરીને જ કામ કરો. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે લેપટૉપના ઓવરહિટ થવાના શું છે કારણ અને કઇ રીતે તેને કરી શકાય છે ઠીક......

લેપટૉપની બેટરી.....

કેટલીય વાર લેપટૉપ ગરમ થવાનુ કારણ છે લેપટૉપની બેટરી. જો લેપટૉપની બેટરી કામ નથી કરી રહી, કેટલીયવાર લોકો ઘણીવાર લેપટૉપને ચાર્જ કરે છે, કે પછી કેટલાક લોકો હરહંમેશ લેપટૉપ ચાર્જિંગમાં રાખીને કામ કરતા હોય છે. વધારે સમય સુધી બેટરી ચાર્જ કરવાથી બેટરી ગરમ થઇ જાય છે, અને આ કારણે લેપટૉપ પણ હીટઅપ થવા લાગે છે. આવામાં જો બેટરી ગરમ થઇ રહી છે તો તેને બદલી નાંખો.

કૂલિંગ ફેનને રાખો ક્લિન.....

લેપટૉપમાં એક કૂલિંગ ફેન હોય છે, અને આ હીટઅપથી બચાવે છે, આને ટાઇમ ટૂ ટાઇમ ક્લીન કરવો જરૂરી છે. ઘણીવાર લેપટૉપમાં ધૂળ-માટી કે બીજા પાર્ટકલ આવી જાય તો તેનુ કૂલિંગ ઓછુ થઇ જાય છે. જો લેપટૉપનો કૂલિંગ ફેન કામ નથી કરતો તો તેને રિપેર કરાવો, જેથી લેપટૉપ ઓછુ ગરમ થાય.

યોગ્ય જગ્યા પર રાખો લેપટૉપ....

ઓફિસમાં તો લેપટૉપ હંમેશા ડેસ્ક કે પછી કૉમ્પ્યૂટર ટેબલ પર જ હોય છે, પરંતુ આજકાલ લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે, તે તેને ઘણા લોકો ખોળામાં રાખે છે કે પછી તકિયા પર રાખીને કામ કરે છે, જે ખરેખર ખોટુ છે. મોટાભાગના લેપટૉપ કૂલિંગ માટે નીચેથી એર લે છે, આવામાં લાંબા સમય સુધી કામ કરવા માટે લેપટૉપને યોગ્ય જગ્યા પર રાખવુ જોઇએ, જેથી એર વેન્ટિલેશન યોગ્ય રીતે થાય, અને CPUના ફેનને પુરેપુરી હવા મળી રહે.

લેપટૉપને રાખો સાફ......

લેપટૉપની સફાઇ બન્ને બાજુથી જરૂરી છે, વધુ ટાઇમ કામ કરતા સમય લેપટૉપ ગરમ ના થાય તે માટે લેપટૉપને દરરોજ 2-3 દિવસમાં કોઇ સૉફ્ટ એન્ડ ક્લિન કપડાંથી આખુ સાફ કરો, કે લેપટૉપને ક્લિનર બ્રશથી ક્લિન કરો. આ ઉપરાંત સ્મૂથ ફંક્શનિંગ માટે તેમાંથી એક્સ્ટ્રા એપ્લીકેશન હટાવી દો. લેપટૉપ મેમરી ફૂલ થયા બાદ સ્લૉ થઇ જાય છે, અને પ્રૉસેસર પર જોર પડે છે આનાથી ગરમ થવા લાગે છે.

લેપટૉપને પણ આપો રેસ્ટ......

જો દિવસ રાત લેપટૉપને ઓન રાખશો તો તે વધુ હીટઅપ થશે, દિવસમાં કામ કર્યા બાદ લેપટૉપને પણ જરૂર આરામ આપો, અને જો થોડો લાંબો બ્રેક લઇ રહ્યાં છો તો સ્લીપ મૉડ પર નાંખી દો. ઘણીવાર જો આખો સમય લેપટૉપને ઓન રાખો છો તો તે વધુ ગરમ થઇ જાય છે. એટલે સુતી વખતે લેપટૉપને પણ શટડાઉન કરી દો.

આ પણ વાંચો......... 

Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત

મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ

મોંઘવારીનો મારઃ બે મહિનામાં CNG ના ભાવમાં પ્રતિ કિલો 13 રૂપિયાનો વધારો થયો, જાણો ક્યારે કેટલા ભાવ વધ્યા

રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી

ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
Embed widget