શોધખોળ કરો

Crime News: ધર્મગુરુએ સત્સંગના બહાને યુવતીને બોલાવી, રાત્રે પ્રસાદીનું દૂધ પીતાં જ યુવતીને આવી ગઈ ઉંઘ ને પછી....

Crime News: આ કેસ આઠ વર્ષ પહેલાનો છે. મહિલાએ હવે પોલીસમાં ફરિયાદ કરીને આરોપી ધર્મગુરુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Crime News: પંજાબની એક મહિલાને સત્સંગ કરવાના બહાને હરિયાણાના સોનેપત જિલ્લાના કુંડલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવ્યા બાદ તેના પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ કેસ આઠ વર્ષ પહેલાનો છે. મહિલાએ હવે પોલીસમાં ફરિયાદ કરીને આરોપી ધર્મગુરુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ક્યારની છે ઘટના

પંજાબની મહિલાનો આરોપ છે કે તેનો પરિવાર પંજાબના એક ધર્મગુરુની ખૂબ નજીક હતો. તેઓ તેની સાથે પિતાની જેમ વર્તન કરતો હતો. પીડિતાએ જણાવ્યું કે વર્ષ 2014માં સત્સંગના બહાને ધર્મગુરૂ તેને કુંડલીમાં બિલ્ડરના ફ્લેટમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે અન્ય એક મહિલા પણ હતી. ફ્લેટમાં સાંજ સુધી સત્સંગ યોજાયો હતો, જેમાં સોનીપતથી પણ સાધકો આવી રહ્યા હતા.

સત્સંગ પૂરો થતાં પ્રસાદીમાં આપવામાં આવ્યું દૂધ

જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ હવે સત્સંગ માટે ઈન્દોર જશે. સાંજે ભોજન કર્યા પછી તેને દૂધ આપવામાં આવ્યું. દૂધ પીને તે સૂઈ ગઈ. રાત્રે તેણે આંખ ખોલી તો ધર્મગુરુ તેના રૂમમાં તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. એક મહિલા તેનો વીડિયો બનાવી રહી હતી. બાદમાં તેના સોનાના દાગીના છીનવી લીધા હતા.

અનેક મહિલાઓને શિકાર બનાવી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ મહિલાએ નોંધાવી ફરિયાદ

જ્યારે તેણીએ વિરોધ કર્યો તો તેણીને જાનથી મારી નાખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેનાથી તે ડરી ગઈ હતી. બાદમાં તેમને ઈન્દોર સત્સંગમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તે માનસિક રીતે પરેશાન થવા લાગી હતી. જે બાદ તેને ખબર પડી કે ધર્મગુરુએ બીજી ઘણી સ્ત્રીઓ સાથે આવું ઘૃણાસ્પદ કામ કર્યું છે, તો તેને પણ હિંમત આવી. તેણે કુંડલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાના નિવેદન પર પોલીસે ગુરુ અને એક મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget