શોધખોળ કરો

Crime News: વલસાડમાં પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની કરી હત્યા, કારણ અકબંધ

વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરી હતી

વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પિતા અને પુત્ર વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી દીધી હતી. પુત્રની હત્યા કર્યા બાદ પિતાની તબિયત ખરાબ થતા તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ તો પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડાનું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Crime: 500 રૂપિયા માટે હત્યા, ઉધાર આપેલા પૈસા પાછા ના આપતા સાળાએ બનેવીને માથામાં મારી દીધા કુહાડીના ઘા

Bastar Crime News: છત્તીસગઢમાંથી એક ક્રૂરતાભરી ઘટના સામે આવી છે. છત્તીસગઢમાં સાળાએ જીજાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. ખરેખરમાં આ ઘટના છત્તીસગઢના બસ્તર જિલ્લાના કોડેનાર પોલીસ સ્ટેશન વિસ્તારના બડે બોડેનાર ગામમાં નોંધાઇ છે, આ ઘટનામાં એક સાળાએ પોતાના જ સગા બનેવીને કુહાડી મારીને હત્યા કરી છે. હત્યાનું કારણ એવુ છે કે, જીજાએ સાળા પાસેથી માત્ર 500 રૂપિયા ઉછીના હતા, તેમને સમયસર સાળાને આ રકમ પરત ન હતી કરી, જેના કારણે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, અને છેવટે સાળાએ પોતાના જીજાના માથાના ભાગ પર કુહાડીનો ઘા કરીને તેમની હત્યા કરી નાખી હતી. 

ઘટના બાદ મૃતકની પત્નીએ જ કોડેનાર પોલીસ સ્ટેશનમાં આ હત્યાની ઘટના અંગે જાણકારી આપી હતી. જે પછી પોલીસે આરોપી સાળાની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે તેને ઉછીના લીધેલા 500 રૂપિયા પરત ન કરવા બદલ તેને પોતાના જીજાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધીને તેને જેલના હવાલે કરી દીધો છે. આ હત્યા કેસની માહિતી આપતા કેશલુર વિસ્તારના એસડીઓપી ઐશ્વર્યા ચંદ્રકરે જણાવ્યું કે, શનિવારે કોડેનાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા બડે બોડેનાર ગામના રહેવાસી કોસો માંડવીએ તેના જીજા હિદમે પોડિયામીના માથા પર કુહાડીના ઘા માર્યા અને તેમની હત્યા કરી નાખી હતી.

ઉધાર પૈસા પાછા ના આપવા બદલ હત્યા - 
ઘટના અંગે મૃતકની પત્નીએ જણાવ્યું કે, શનિવારે મોડી સાંજે તેના ભાઈ અને તેના પતિ વચ્ચે 500 રૂપિયાની ઉઘરાણી મામલે મોટો ઝઘડો થયો હતો. તેના પતિએ તેના ભાઇ પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હતા, અને તેને જલ્દી પરત કરવાનું કહ્યું હતું, પરંતુ જ્યારે ભાઇએ 500 રૂપિયા પાછા માંગ્યા તો તેના પતિએ કહ્યું કે તેની પાસે પૈસા નથી. આ પછી લાંબા સમય સુધી સાળા અને બનેવી વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો, બાદમાં મારામારી થઇ અને અંતે સાળાએ કોસોએ પાસે પડેલી કુહાડી વડે તેના બનેવીના માથાના ભાગે ઘા મારી દાધા હતા, અને જીજાનું મૃત્યુ થયા બાદ સાળો નાસી છૂટ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, આરોપીએ આ આખી ઘટનાને અંજામ તેમના પરિવારની સામે જ આપ્યો હતો. મૃતકની પત્નીએ તેના ભાઈ વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ કોડેનાર પોલીસની ટીમે આરોપીને શોધીને તેની ધરપકડ કરી હતી. આરોપી કોસોએ પોલીસને જણાવ્યું કે, તેને 500 રૂપિયા ઉધારના પાછા માંગ્યા હતા, અને તે પરત ન હતો કરી રહ્યાં, આ કારણોસર તેને ગુસ્સામાં આવીને જીજાની હત્યા કરી નાંખી હતી. હાલ પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget