શોધખોળ કરો

Crime News: પાટણના હારીજમાં જાહેરમાં યુવકની હત્યા, એક વર્ષ અગાઉ થયેલી હત્યાના કેસમાં પેરોલ પર બહાર આવ્યો હતો આરોપી

પાટણના હારીજમાં ધોળા દિવસે હત્યાની ઘટના બની હતી

પાટણના હારીજમાં ધોળા દિવસે હત્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, હારીજના સબરી માલા પ્લાઝા કોમ્પ્લેક્ષમાં તીક્ષણ હથિયાર વડે યુવકની હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે. હત્યાની ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

સાથે જ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવક ખુરશી પર બેઠો હતો  ત્યારે જ બે શખ્સો આવે છે અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવા લાગે છે. એક વર્ષ અગાઉ થયેલ ફાયરિંગ વિથ હત્યાના કેસની અદાવતમાં યુવકની હત્યા થઈ હોવાની આશંકા છે. મૃતક યુવક એક વર્ષ અગાઉ ફાયરિંગ વિથ હત્યા કેસમાં આરોપી હતો.થોડા સમય અગાઉ જ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો.

Shraddha Murder Case: શ્રદ્ધાના ટુકડા કર્યાના થોડાક દિવસો બાદ ઘાનો ઇલાજ કરાવવા ગયો હતો આફતાબ, ડૉક્ટર બોલ્યા- અંગ્રેજીમાં.......

Shraddha Murder Case Update: દિલ્હીમાં પોતાની લિવ-ઇન-પાર્ટનરની હત્યા કરવા અને તેના મૃતદેહના ટુકડે ટુકડા કરીને ફેંકનારા આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો ઇલાજ કરનારા એક ડૉક્ટરે કહ્યું કે, તે (આરોપી) મે મહિનામાં એક ઘા નો ઇલાજ કરાવવા તેમની પાસે આવ્યો હતો, તે જ મહિનામાં તેને ગર્લફ્રેન્ડની હત્યા કરી નાંખી હતી. ડૉ. અનિલ કુમારે બતાવ્યુ કે, પૂનાવાલા જ્યારે ઇલાજ કરાવવા તેમની પાસે આવ્યો હતો ,તો તે બહુજ આક્રમક અને બેચેન હતો, તથા તેને જ્યારે ઇજા વિશે પુછ્યુ તો તે આરોપીએ બતાવ્યુ કે, ફળ કાપતી વખતે આ ઇજા થઇ છે. 

ડૉક્ટરે કહ્યું- મે મહિનામાં તે સવારના સમયે આવ્યો હતો, મારા સહાયકે મને બતાવ્યુ કે, એક વ્યક્તિ આવ્યો છે, જેને ઘ છે, જ્યારે મે તેને જોયો તો તે ઉંડો ઘા ન હતો, પરંતુ મામૂલી જ હતો, જ્યારે મે તેને પુછ્યુ કે ઇજા કઇ રીતે પહોંચી, તો તેને બતાવ્યુ કે ફળ કાપતી વખતે થઇ. મને કોઇ શક નહતો થયો, કેમ કે તે ચાકૂથી થનારો નાના ઘા હતો. તેને કહ્યું હતુ કે, જ્યારે તે ઇલાજ દરમિયાન પહેલીવાર 28 વર્ષીય પૂનાવાલાને મળ્યા તો તે ખુબ સાહસી અને આત્મવિશ્વાસી વ્યક્તિ લાગ્યો હતો. 

પોલીસ આફતાબને લઇને પહોંચી હૉસ્પીટલ - 
ડૉક્ટરે બતાવ્યુ કે- બે દિવસ પહેલા પોલીસ તેને મારી હૉસ્પીટલમાં લઇને આવી હતી, અને પુછ્યુ કે શું આ વ્યક્તિનો ઇલાજ કર્યો હતો, મે તેન ઓળખી લીધો અને હાંમાં જવાબ આપ્યો. જ્યારે તે ઇલાજ માટે આવ્યો હતો તો તે બહુજ આક્રમક અને બેચેન હતો. તે મારી આંખોમાં આંખો નાંખીને વાત કરતો હતો. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો અને મને બતાવ્યુ કે તે મુંબઇથી છે અને અહીં આઇટી ક્ષેત્રમાં સારી તક મળવાના કારણે દિલ્હી આવ્યો છે. 

ડૉક્ટરને ના થઇ કોઇ શંકા -
અહીં એપેક્સ હૉસ્પીટલમાં પૂનાવાલાનો ઇલાજ કરનારા ડૉક્ટરે કહ્યું- મારી પત્ની પણ મુંબઇના માટુંગાથી છે અને તેને મને બતાવ્યુ હતુ કે, આજે હું એક દર્દીને મળ્યો, જે મુંબઇથી આવ્યો હતો અને અહીં એક સારી કામની તલાશમાં આવ્યો છે. મને સંદેશ ન હતો થયો કે તે વ્યક્તિએ કોઇની હત્યા કરી હશે. તેની સહજતાથી ટાંકા લગાવડાવ્યા અને એવુ પ્રદર્શિત ન કર્યુ કે તેને દુઃખ થઇ રહ્યું છે, તેને ઇલાજના પૈસા ઓનલાઇન પેમેન્ટ કર્યુ હતુ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Embed widget