શોધખોળ કરો

Crime News: 'પત્નીની અદલાબદલી' માટે સહમત ન થવા બદલ પતિએ બંધ હોટલના રૂમમાં પત્નીને માર માર્યો

રાજસ્થાનની એક હોટલમાં એક મહિલાને માર મારવાની ઘટના સામે આવી છે.  આ મહિલાને મારનાર બીજું કોઈ નહીં પણ તેનો પતિ હતો. આ મહિલના પતિ પર જ તેને માર મારવાનો આરોપ છે.

Rajasthan Wife Swaping Case: રાજસ્થાનની એક હોટલમાં એક મહિલાને માર મારવાની ઘટના સામે આવી છે.  આ મહિલાને મારનાર બીજું કોઈ નહીં પણ તેનો પતિ હતો. આ મહિલના પતિ પર જ તેને માર મારવાનો આરોપ છે. આ મહિલા પત્નીની અદલાબદલી માટે સહમત ન થતા પતિએ તેને માર માર્યો હતો.  મહિલાને માર મારવાનો આરોપ છે કારણ કે તેણે 'વાઇફ સ્વેપિંગ'નો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ અધિકારીઓએ રવિવારે (16 ઓક્ટોબર) આ માહિતી આપી હતી. આ ઘટના રાજસ્થાનના બિકાનેરમાં એક હોટલના રૂમમાં બની હતી અને કેસ ભોપાલમાં નોંધવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરિયાદીનો પતિ બિકાનેરની એક 5 સ્ટાર હોટલમાં મેનેજર હતો. પોલીસ ફરિયાદ અનુસાર, મહિલાએ કહ્યું, "અમ્મારે (પતિ) તેને હોટલના રૂમમાં બંધ કરી દીધી અને તેનો ફોન છીનવી લીધો. બે દિવસ પછી અમ્મર નશાની હાલતમાં પહોંચી ગયો. તેના માટે છોકરીઓ અને છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવો તે ખૂબ જ સામાન્ય બાબત હતી."

પીડિતાએ શું કહ્યું ?

પીડિતાએ જણાવ્યું કે તેના પતિએ તેને 'વાઈફ સ્વેપ' ગેમનો ભાગ બનવા માટે કહ્યું હતું. "જ્યારે મેં રમતનો ભાગ બનવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણે મારી સાથે મારપીટ કરી અને મારી સાથે અપ્રાકૃતિક સેક્સ કર્યું. 

તે જ સમયે, પોલીસ ફરિયાદ અનુસાર, મહિલાએ એ પણ જણાવ્યું કે તેના પતિ સાથે તેની સાસુ અને ભાભીએ પણ 50 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી છે. પીડિતાએ જણાવ્યું કે તેના સાસરિયાઓએ ક્યારેય તેની ફરિયાદો પર ધ્યાન આપ્યું ન હતું અને તેને મોર્ડન હોવાનો દોષી ઠેરવ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી

ફરિયાદીએ જણાવ્યું હતું કે ઘાયલ થયા બાદ તેની તબિયત બગડી હતી અને મહિનાઓ સુધી હુમલા ચાલુ રહ્યા હતા. બાદમાં તેણીને તેના સંબંધીઓ તેના માતાના ઘરે લઈ ગયા હતા, જ્યાં તેણીએ પછીથી ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંજના ધુર્વેએ જણાવ્યું કે, “આરોપી પતિ અને તેની સાસુ અને તેની ભાભી વિરુદ્ધ કલમ 377, 498A, 323, 506, 34, 3/4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.  આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે." 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget