શોધખોળ કરો

Jamnagar : યુવતીને ભાઈના સાળા સાથે બંધાયા શરીર સંબંધ, પછી બીજા યુવક સાથે પણ થયા સંબંધ, પહેલા પ્રેમીને પડી ખબર ને....

ગત 13મી મેના રોજ સહી કરીને યુવતી બહાર નીકળી હતી. આ પછી બીજા દિવસે 14મીએ તેની લાશ મળી આવી હતી. યુવતીએ પહેરેલા કપડા પરથી તેની સાથે રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી અન્ય યુવતીએ લાશ ઓળખી કાઢી હતી. યુવતી તેની બહેનપણીના કપડા પહેરીને ગઈ હોવાથી તેની ઓળખ થઈ હતી.

જામનગરઃ લાલપુરના ઝાખર ગામની સીમમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતી નર્સ હોવાનું અને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવતીના ભાઈના સાળા એવા તેના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો ધડાકો થયો છે.

જામનગર (Jamnagar)ની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં નર્સ (Nurse) તરીકે ફરજ બજાવતી 22 વર્ષીય સીમા કલ્યાણપુર તાલુકાની વતની છે. તેમજ જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી કોવિડ હોસ્પિટલ (Covid hospital) માં ફરજ બજાવતી હતી અને તેની જ હોસ્પિટલમાં રહેતી હતી.

ગત 13મી મેના રોજ સહી કરીને યુવતી બહાર નીકળી હતી. આ પછી બીજા દિવસે 14મીએ તેની લાશ મળી આવી હતી. યુવતીએ પહેરેલા કપડા પરથી તેની સાથે રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી અન્ય યુવતીએ લાશ ઓળખી કાઢી હતી. યુવતી તેની બહેનપણીના કપડા પહેરીને ગઈ હોવાથી તેની ઓળખ થઈ હતી.

પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, યુવતીની ઓળખ થયા પછી ગુમ થયેલા મોબાઇલની ડીટેઇલ તપાસવામાં આવી હતી. દરમિયાન યુવતીને મીઠાપુરના યુવક સાથે સંબંધ (Love) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતાં તે યુવતીના મોટાભાઈનો સાળો હોવાનું અને બંને દોઢ વર્ષથી પ્રેમમાં હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે યુવતી સાથે લગ્ન (Marriage) કરવા માંગતો હોવાનું પણ જણાવ્યું હતું. 

યુવકે પોલીસને જણાવ્યું હતું કે, પ્રેમિકાને અન્ય યુવક સાથે પણ સંબંધ હતા. જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગત 13મી મેના રોજ બંને ફરીને પરત આવી રહ્યા હતા ત્યારે આ મુદ્દે જ ઝઘડો થતાં યુવકે પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. યુવકે હત્યાની કબૂલાત કરતાં કોવિડ ટેસ્ટ બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget