શોધખોળ કરો

Crime News: મહીસાગર નદી કિનારે યુવક-યુવતીએ કરી આત્મહત્યા, યુવતીના એક મહિના પહેલા જ થયા હતા લગ્ન

આ ઘટના ઠાસરા તાલુકાના આકલાચા ગામે બની હતી. આત્મહત્યા કરનારો યુવક પરણીત હતો તો યુવતીના પણ એક મહિના પહેલા લગ્ન થયા હતા. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

Latest Crime News: ખેડા જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદી (Mahisagar river bank) કિનારેથી યુવક-યુવતીએ (men and women commits suicide) આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મહીસાગર નદી કિનારે આવેલા એક મોટા પથ્થર ઉપર બંનેના મૃતદેહ (dead body found) મળ્યા હતા. ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. ડાકોર પોલીસે (dakor police) ઘટના સ્થળ પર પહોંચી બંને મૃતદેહને પીએમ અર્થે ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

યુવક-યુવતી પરણીત

આ ઘટના ઠાસરા તાલુકાના આકલાચા ગામે બની હતી. આત્મહત્યા કરનારો યુવક પરણીત હતો તો યુવતીના પણ એક મહિના પહેલા લગ્ન થયા હતા. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

વડોદરામાં પાદરા તાલુકાના વાલીપુરા ગામમાં રહેતા ઇન્દ્રાજસિંહ રાજેન્દ્રસિંહ પઢિયાર ઉંમર વર્ષ 25 એ ગામમાં રહેતા યોગેન્દ્ર ગુમાનસિંહ પઢીયાર સાથે ભાગીદારીમાં 2.50 લાખ રૂપિયાની લોન લઈને ડીજે લીધું હતું પરંતુ ડીજે સરખું ચાલતું ન હોવાથી તેના માટે લીધેલ લોનના હપ્તા સમયસર ભરી શકાતા ન હતા. જેના કારણે બેંક દ્વારા વારંવાર ઉઘરાણીઓ થતી હતી. દરમિયાન તારીખ 15 ના રોજ સવારના ક્રોનેક્સ કંપનીમાં નોકરીએ જવું છું તેમ કહી તે ઘેરથી નીકળ્યો હતો અને બાદમાં તેના મિત્ર ભરતના ઘેર જઈ પત્નીને સાસરીમાં મૂકવા જવાનું છે તેમ કહી મિત્રની બાઈક લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો કોઈ પત્તો મળતો ન હતો ઘરના સભ્યોએ તેની શોધખોળ કરતા ગઈકાલે બપોરે આખરે લકડીકુઈ નર્મદા કેનાલના પાણીમાંથી લાશ મળી હતી.

Crime News: મહીસાગર નદી કિનારે યુવક-યુવતીએ કરી આત્મહત્યા, યુવતીના એક મહિના પહેલા જ થયા હતા લગ્ન

રાજકોટમાં રહેતી મહિલા ઉપર તેના પતિના જ મિત્ર મુન્ના ધીરૂભાઈ વરૂએ કારમાં દુષ્કર્મ ગુજાર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી છે.  ભોગ બનનાર મહિલાની ઉંમર 48 વર્ષની છે અને તે બે સંતાનની માતા છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇ તા. 1ના રોજ સાંજે ઘરે હતી ત્યારે પતિના મિત્ર મુન્નાએ તેના પુત્રના મોબાઈલમાં કોલ કરી કહ્યું કે તું અને તારા મમ્મી આજી ડેમ ચોકડી ખાતે આવેલા મંદિરે આવો, આપણે શ્રીફળ વધેરવાનું છે. જેથી તે પુત્ર સાથે ત્યાં ગઇ હતી. તે વખતે મુન્નાએ તેના પુત્રને શ્રીફળ વધેરવા માટે મંદિરની અંદર મોકલી દીધા બાદ તેને કહ્યું કે તમારા પતિ ખરાબ કામ કરે છે, એટલા માટે મેં તમને અહીં બોલાવ્યા છે, તમારા ઘરમાં બધુ સારૂ થઇ જશે, હું કહું તેમ કરજો. ત્યારબાદ તેનો પુત્ર આવી જતાં તેની સાથે ઘરે જતી રહી હતી. ગઇ તા. 7ના રોજ સવારે ફરીથી મુન્નાએ તેના પુત્રના મોબાઈલમાં કોલ કરી આજી ડેમ પાસેના તે જ મંદિરે શ્રીફળ વધેરવાના નામે બોલાવતા તે પુત્ર સાથે ત્યાં ગઇ હતી. તે વખતે મુન્નાએ તેના પુત્રને  કહ્યું કે તું મંદિરે જઇ શ્રીફળ વધેરી આવ, મારે તારા પપ્પાની વાત તારા મમ્મીને કરવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી

Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં વાવણી થતાં જ નકલી બિયારણનો ખેલ થયો શરૂ, હૈદરાબાદની કંપનીએ ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું

ABP Premium

વિડિઓઝ

Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપMega Demolition in Botad: પાળીયાદ ગ્રામ પંચાયતે ગૌચરમાં કરેલી જમીન પરના દબાણો હટાવ્યાAmreli News: સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન થતા ખેડુતો પરેશાનVadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી
Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી
Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં વાવણી થતાં જ નકલી બિયારણનો ખેલ થયો શરૂ, હૈદરાબાદની કંપનીએ ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું
Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં વાવણી થતાં જ નકલી બિયારણનો ખેલ થયો શરૂ, હૈદરાબાદની કંપનીએ ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો

Utility: બેંક ડીટેલ અપડેટ કર્યા વગર નથી ઉપાડી શકાતા પીએફના પૈસા, આ રીતે ઘરે બેઠા કરો અપડેટ

સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ, રોકાણકારોની સંપત્તિ એક જ દિવસમાં 1.22 લાખ કરોડ રૂપિયા વધી

Embed widget