શોધખોળ કરો

Crime News: ફેસબુક લાઈવ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરની હત્યા, આરોપીએ કરી આત્મહત્યા

Crime News:  મુંબઈમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ગુરુવારે (8 ફેબ્રુઆરી) સાંજે, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર મુંબઈના દહિસર વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Crime News:  મુંબઈમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ગુરુવારે (8 ફેબ્રુઆરી) સાંજે, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર મુંબઈના દહિસર વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને ત્રણ ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મુંબઈ પોલીસે અભિષેકના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આરોપી મોરિસ ભાઈએ પહેલા અભિષેક સાથે ફેસબુક લાઈવ કર્યું અને પછી તેને ગોળી મારી દીધી. ગુનો કર્યા બાદ આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. વિનોદ ઘોષાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને અભિષેક ઘોષાલકર તેમના પુત્ર છે. અભિષેક ઘોષાલકર ભૂતપૂર્વ કોર્પોરેટર હતા. જોકે, અભિષેક પર ફાયરિંગ કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

આદિત્ય ઠાકરેએ શું કહ્યું?

આ ઘટના પર શિવસેના (યુબીટી)એ કહ્યું કે મહારાષ્ટ્રમાં 'ગુંડારાજ' છે. ABP Majha અનુસાર, આદિત્ય ઠાકરેએ કહ્યું કે અશોક તેમને મળવા માતોશ્રી પહોંચ્યા હતા અને હવે સમાચાર આવ્યા કે તેમને ગોળી મારી દેવામાં આવી છે. રાજ્યમાં શું થઈ રહ્યું છે? અહીં ગુંડાઓની સરકાર છે.

અગાઉ અભિષેકે આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો

એબીપી માઝા અનુસાર, આરોપી મોરિસ ભાઈ તરીકે ઓળખાતો હતો અને પોતાને સામાજિક કાર્યકર કહેતો હતો. એક વર્ષ પહેલા અભિષેક ઘોષલકરે તેની સામે દહિસર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. અભિષેક ઘોષાલકરને ગોળી માર્યા બાદ તેમના કાર્યકરો આક્રમક બની ગયા હતા અને આરોપીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાથી દહિસર વિસ્તારમાં વાતાવરણ ગરમાયું હતું અને અહીં મોટી સંખ્યામાં પોલીસ બોલાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના એક નેતા પર ગોળીબાર કર્યો હતો. કલ્યાણના ધારાસભ્ય ગણપત ગાયકવાડે 2 ફેબ્રુઆરીએ થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક શિવસેના નેતા મહેશ ગાયકવાડ અને અન્ય વ્યક્તિ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય અને તેમના બે સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેમના પુત્ર વૈભવ, ગણાત્રા અને અન્ય આરોપી નાગેશ બડેકર ફરાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત

SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?

શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire at Porbandar: પોરબંદરમાં બાવળના જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બનીGir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન

Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી

'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ

Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ

Embed widget