શોધખોળ કરો
રાજકોટઃ યુવતી સાથે રંગરેલિયા માણવા યુવક પહોંચ્યો લવ ગાર્ડન, પછી શું થયું? જાણો વિગત
1/4

નીતુ રાવલ નામની યુવતીએ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા સુરેશ નામનાં યુવક સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા કેળવી અને પોતાની વાતોમાં ફસાવીને નીતુ રાવલે સુરેશને રેશકોર્ષ લવ ગાર્ડનમાં મળવા બોલાવ્યો હતો.
2/4

રાજકોટ: શહેરમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજી તરફ હની ટ્રેપનાં કિસ્સાઓ પણ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં યુવાન સાથે સોશિયલ મીડિયા મારફતે એક યુવતીએ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આ મિત્રતાનો ફાયદો ઉઠાવીને યુવતીએ તેના સાગરિતો સાથે મળીને યુવક પાસે ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું.
Published at : 15 Oct 2018 02:25 PM (IST)
View More





















