શોધખોળ કરો
પાલનપુરઃ કંડક્ટરે બસમાં બેઠેલી યુવતીની કરી છેડતી, હોબાળો થતાં શું થયું? જાણો વિગત
1/5

વડોદરાથી થરાદ જતી એસ.ટી. બસમાં આ યુવતી બેઠી હતી. જે રણુજા દર્શન કરી પરત ફરી રહ્યા હતા. દરમિયાન બસમાં યુવતીની કંડક્ટર ગણેશ પરમારે છેડતી કરી હતી. આ છેડતીની ઘટના મુદ્દે મુસાફરોએ ડીસા ડેપો મેનેજરને રજુઆત કરી હતી. આ સમયે હંગામો થતાં મારના ડરથી કંડક્ટર ટેબલ નીચે સંતાઇ ગયો હતો .
2/5

બનાસકાંઠાઃ વડોદરાથી થરાદ જતી બસના કંડક્ટર દ્વારા યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કંડક્ટર અને એ.ટી.આઇ. સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ મુદ્દે મુસાફરોએ ડીસા ડેપોમાં હોબાળો મચાવી દીધો હતો.
Published at : 26 Sep 2018 12:58 PM (IST)
View More





















