શોધખોળ કરો

Surat : યુવક સગીરા સાથે રૂમમાં પરાણે શરીરસુખ માણતો રહ્યો ને યુવકની માતા બહાર પહેરો ભરતી રહી, મહિલાએ જ સગીરાને પુત્રને સોંપી

સુરતમાં માતાએ કિશોરીને બોલાવી પુત્રના હવાલે કરી દીધી અને પુત્રે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. માતાની પણ સંડોવણી સામે આવી છે.

સુરતઃ સુરતમાં માતાએ કિશોરીને બોલાવી પુત્રના હવાલે કરી દીધી અને પુત્રે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પુત્ર રૂમમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો, ત્યારે માતા બહાર પહેરો ભરી રહી હતી. પીડિતના પરિવારને ધમકી પણ આપી હતી. અડાજણ પોલીસે માતા-પુત્રની અટકાયત કરી છે. 

મહિલાએ જ કિશોરીને ઘરે બોલાવી હતી. પુત્રે રૂમમાં જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. અડાજણ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, આરોપી મહિલાએ સગીરાને ઘરે બોલાવી હતી. તેમજ આ પછી સગીરાને પુત્રના હવાલે કરી દીધી હતી. આ પછી યુવક સગીરાને તેના રૂમમાં ઢસડી ગયો હતો અને સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સુરતના સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં દુષ્કર્મ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આરોપી યુવક અને તેની માતાની અટક કરી તપાસ શરૂ કરાઇ છે. સગીરાની મેડિકલ તપાસ બાદ વધુ કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, જાણવા મળી રહ્યું છે કે, યુવકને આ સગીરા સાથે પ્રેમસંબંધ હતો. આરોપી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ધમકાવતો હતો. તેણે સગીરાને ધમકી આપી હતી કે, તેની સાથે લગ્ન નહીં કરે તો મરી જઈશ. ગત14મીએ બપોરે આરોપીની માતાએ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. પછી પુત્ર સાથે ઘરના રૂમ મોકલી દીધા હતા. તેમજ તેઓ ઘરના બહાર પહેરો ભરવા બેસી ગયા હતા.

યુવકે રૂમમાં સગીરા સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો આ સમગ્ર મામલે સગીરાનાં પરિવારજનોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા-પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં એક જ દિવસમાં બે-બે સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, જાણો સંપૂર્ણ વિગત

સુરતઃ ગુજરાતમાં આજે એક જ દિવસમાં સગીરા પર દુષ્કર્મની બે-બે ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી 15 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ  આચર્યું હતું. ડુમા ગામ પાસે ડુંગરમાં લઈ જઈ બદકામ કર્યું. છેલ્લા બે વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચાર્યાનો આક્ષેપ થયો છે. સગીરાની માતાએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે. 

સુરતઃ ડિંડોલીમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એસએમસીના બંધ  આવાસમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની. 3 યુવકોએ આચર્યુ દુષ્કર્મ. ડિંડોલી પોલીસ મથકમાં નોધાઈ પોલીસ ફરિયાદ. કિશોરી આ ત્રણ નરાધમના ચૂંગલમાંથી છુટી ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget