શોધખોળ કરો

Banaskantha : થરાદ કેનાલમાંથી બે દિવસમાં 3 લાશો મળી, આત્મહત્યા કે હત્યા?

થરાદની મુખ્ય કેનાલમાંથી બે દિવસમાં ત્રણ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે ભાપી ગામ સાયફન નજીક પાણીમાં તરતા બે મૃતદેહ જોવા મળ્યા હતા.

બનાસકાંઠાઃ થરાદની મુખ્ય કેનાલમાંથી બે દિવસમાં ત્રણ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે ભાપી ગામ સાયફન નજીક પાણીમાં તરતા બે મૃતદેહ જોવા મળ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યા હતા. બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી. 

ઘટનાની જાણ થરાદ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલમાંથી મૃતદેહ મળી આવતા આત્મહત્યા કે પછી હત્યાનું કારણ અકબંધ છે. 

ગુજરાતમાં 3-3 કરુણ મોતઃ ભાવનગરમાં કૂવામાં પડી જતાં કિશોરનું મોત, છરીથી ચાલતી મજાકમાં યુવકનું થયું મોત

ભાવનગર : ગુજરાતમાં આજે બે બાળકો અને એક યુવકના કરુણ મોતની ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે તરૂણનું અકસ્માતે કુવામાં પડી જતા મોત નીપજ્યું છે. ખેડૂત પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો મહુવાથી સામે આવ્યો છે. હમીર પરમાર નામના ૧૫ વર્ષીય કિશોરનું કુવામાં પડી જવાથી મોત થયું છે. મૂળ સાવરકુંડલાનું પરિવાર મહુવાના મોટાખુટવડા ગામે ધીરુભાઈ પટેલની વાડીમાં ખેતીવાડી કરીને ગુજરાત ચલાવી રહ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ૧૫ વર્ષિય કિશોરને પી.એમ અર્થે મહુવાના મોટાખુટવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ છે.

રમતા રમતા છત પરથી નીચે પડી જતાં 4 વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ
મોરબીઃ હળવદમાં છત પરથી પડી જતાં ૪ વર્ષના બાળકનું મોત થયું છે. સિદ્ધિ વિનાયક સોસાયટીમાં બનાવ બનાવ્યો. ક્રિષ્ના બહાદુરભાઈ મુણીયા (ઉ.૪)નું મોત થયું છે. બાળક ઘરની છત પર રમી રહ્યો હતા. દરમિયાન રમતા રમતા છત પરથી પડી જતા મોત નીપજ્યું છે. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાળકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. 

છરીથી શું થઈ શકે તે બાબતે ચાલતી મજાકમાં હત્યા

રાજકોટના ખોખડદળમાં યુવાનની હત્યા થઈ ગઈ છે. વિધવા ભાભીના ઘરે મૃતક યુવાન આવ્યો હતો. ભાઈના શાળાએ મૃતકની હત્ત્યા કરી હોવાનું આવ્યું સામે. છરીથી શું થઈ શકે તે બાબતે મજાક ચાલતી હતી. મજાક દરમિયાન હત્યાનો બનાવ બન્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget