શોધખોળ કરો

યુપીમાં પોલીસની કડક કાર્યવાહી, ત્રણ જિલ્લામાં એન્કાઉન્ટર કરી નાંખ્યા

1/6
યોગીના ફરમાન બાદ પોલીસે એકસાથે ત્રણ જિલ્લામાં એન્કાઉન્ટર કરવાનો દાવો કરતાં ત્રણ બદમાશોને ગોળી માર્યા પછી પકડી પાડ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગુંડો નરેશ ભાટી પણ સામેલ હતો.

2/6
3/6
સહારનપુરઃ આ વિસ્તારમાં પણ પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ થઇ ગઇ. પોલીસે કુખ્યાત બદમાશ જગપાલ ઉર્ફ જગ્ગુ અને લીલા ધરદબોચાને પોલીસે પકડી પાડ્યા છે. બન્ને જણા પલ્સર બાઇક લૂંટીને ભાગી રહ્યાં હતા. બન્ને ઉપર 15-15 હજાર રૂપિયાનું ઇનામ પણ મુકેલું છે. વાયરલેસ પર લૂંટની જાણ થતાં પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ થયું જેમાં જગ્ગુના પગમાં ગોળી વાગી, અને બન્નેને પોલીસે પકડી પાડ્યા હતા.

4/6
કાનપુરઃ બુધવારે રાત્રે કાનપુરમાં ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારના શ્યામનગર એરિયામાં પોલીસ અથડામણ દરમિયાન શાતિર બદમાશ સુરજ ઉર્ફે બંટા ઘાયલ થઇ ગયો, તે વિસ્તારના કાશીરામ ટ્રામા સેન્ટર મોકલવામાં આવ્યો છે, જ્યાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા પલ્સરથી ભાગી રહ્યો હતો. આ દરમિયાન તે પોલીસ સામે ફાયરિંગ કરવા લાગ્યો અને બાદમાં જવાબી ફાયરિંગમાં પોલીસે તેને પગમાં ગોળી મારી હતી. તેને પકડીને પુછપરછ કરાઇ રહી છે.

5/6
લખનઉઃ શહેરના સરોજની નગર વિસ્તારમાં ગઇ રાત્રે પોલીસ સાથેના ઘર્ષણમાં કુખ્યાત ગુનેગાર નરેશ ભાટીને ગોળી વાગ્યા બાદ પકડાઇ ગયો, પશ્ચિમી ઉત્તરપ્રદેશના કુખ્યાત બદમાશ નરેશ ભાટીની સાથે તેનો સાથીદાર પણ ગોળીબારીમાં ઘાયલ થયો છે. આ અથડામણની આગેવાની ખુદ લખનઉ એસએસપી દીપક કુમારે લીધી હતી. ઉલ્લેખનીય છે કે એન્કાઉન્ટરમાં બે પોલીસવાળા પણ ઘવાયા છે.

6/6
લખનઉઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતાં મુખ્યમંત્રીએ અપરાધીઓ પર કાર્યવાહી કરવાનું ફરમાન આપ્યું, તો પોલીસે એકસાથે ત્રણ જિલ્લામાં એન્કાઉન્ટર કરી દીધા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મોડી રાત્રે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લૉ એન્ડ ઓર્ડરની સમીક્ષા કરી હતી અને બાદમાં પોલીસ અધિકારીઓને ગુનેગારો પર કડક કાર્યવાહી કરવાનું ફરમાન આપ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget