શોધખોળ કરો

UP News: મોમોઝ ખરીદવા ગયેલી સગીરા સાથે દુષ્કર્મ, બે શખ્સો જંગલમાં ખેંચી ગયા, મોઢામાં કપડાંનો ડૂચો માર્યો, ને...

Lucknow Gang Rape Case: યુપીમાં વધુ એક ગુનાખોરીની શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના BKTમાં અસ્ટી ક્રૉસિંગ પાસે એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

Lucknow Gang Rape Case: યુપીમાં વધુ એક ગુનાખોરીની શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના BKTમાં અસ્ટી ક્રૉસિંગ પાસે એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મોમોઝ ખરીદવા ગયેલી 14 વર્ષની સગીરા પર બે શખ્સોએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. 

જ્યારે આ સમગ્ર ઘટનામાં પીડિતા સગીરાએ વિરોધ કર્યો તો બન્ને શખ્સોએ તેને ઇંટ વડે માર મારી હતી. જોકે, દુષ્કર્મની ઘટનામાં કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ભાગી અને ઘરે પહોંચી હતી. પીડિતાએ તેના પરિવારના સભ્યોને તેની સાથે ઘટેલી દુષ્કર્મની ઘટના અંગે જાણ કરી તો તેના પરિવારે BKT પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ દુષ્કર્મ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.

સગીરાના મોંઢામાં કપડાનો ડૂચો મારી આચર્યુ દુષ્કર્મ 
આ દુષ્કર્મની ઘટના લખનઉ બીકેટી સ્થિતિ મૂસા નગરની રહેવાસી 14 વર્ષીય બાળકી ઘટી હતી. શનિવારે રાત્રે 8 વાગ્યાના સૂમેરે જ્યારે તે મોમોઝ ખરીદવા માટે બજાર ગઇ હતી. તે સમયે બે શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, જ્યારે તે મોમોઝ લેવા ગઇ ત્યારે તેને જોયુ કે અસ્તિ રૉડની પાસે લારીની બાજુમાં બરગડી નિવાસી એશ અને તેનો એક સાથી ત્યાં ઉભો હતો.

જ્યારે સગીરા મોમોઝ ખરીદીને પાછી આવી રહી હતી તે સમયે બન્નેએ તેનો પીછો કર્યો અને ગાડીથી થોડે દૂર પહોંચતા જ આરોપી સગીરાને જંગલમાં ખેંચી ગયો હતો. જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો બન્નેએ તેને મારી અને સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમિયાન બંનેએ પીડિતાના મોઢામાં કપડાનો ડૂચો મારી દીધો હતો, જેથી તે કોઈ અવાજ ના કરી શકે.

વિરોધ કરવા પર સગીરાને ઇંટ મારી 
જ્યારે પીડિતા ગુનેગારોના ચુંગાલમાંથી બચવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેઓએ તેને ખૂબ માર માર્યો હતો. આરોપીઓએ એક ઈંટ ઉપાડી અને પીડિતાના હાથ પર મારી હતી. પીડિતાના શરીર પર કેટલીય જગ્યાએ ઇંટોના ઘા પડ્યા હતા. પીડિતાના જણાવ્યા અનુસાર, દુષ્કર્મ બાદ આરોપી તેને જંગલમાં છોડીને ભાગી ગયા હતા અને કોઈક રીતે તે ઘરે પાછી આવીને પરિવારને પોતાની વાત જણાવી હતી. 

આ મામલે પીડિતાના પરિવારજનોએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લખનઉ કમિશનરેટના ડીસીપી ઉત્તર અભિજીત આર શંકરના જણાવ્યા અનુસાર, બે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટના સ્થળની આસપાસ હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજમાં એક આરોપી દેખાઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે SC ST એક્ટ અને ગેંગ રેપની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો

Crime News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર મારવામાં આવ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Firing Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધHun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Shani Dev Upay: શનિદેવનો ક્રોધ મિનિટોમાં જ થઈ જશે ખતમ,ફક્ત કરો આ કામ
Shani Dev Upay: શનિદેવનો ક્રોધ મિનિટોમાં જ થઈ જશે ખતમ,ફક્ત કરો આ કામ
Embed widget