શોધખોળ કરો

Valsad : ખૂદ પતિએ જ પત્નીને છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

લગ્ન પછી પુનિત અવારનવાર મમતા ઉપર વહેમ રાખી ઝઘડો કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી મમતા બે સંતાનો સાથે પિયરે આવી ગઇ હતી. તેમજ  મમતાએ ફરી સાસરે જવાનો ઇનકાર કરતી હોવાથી અનેક વખત બોલાચાલી થઈ હતી.

વલસાડઃ ઉમરગામના કાંઠા વિસ્તારના ફણસા ગામે ખૂદ પતિએ જ પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિના ત્રાસથી કંટાળી યુવતી પિયર ચાલી ગયા બાદ પરત નહીં આવતા બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેને કરુણ અંત આવ્યો હતો. ઘરેથી સંબંધીના ઘરે નીકળેલી પત્નીને રસ્તામાં જ પતિએ છરીના ઘા મારીને રહેંસી નાંખી હતી. પતિએ હુમલો કર્યા પછી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, મમતા (ઉં.વ.30)ના લગ્ન ગામમાં જ રહેતા પુનિત ગાંડાભાઇ મીતના (રિક્ષાચાલક) સાથે થયા હતા. લગ્ન પછી પુનિત અવારનવાર મમતા ઉપર વહેમ રાખી ઝઘડો કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી મમતા બે સંતાનો સાથે પિયરે આવી ગઇ હતી. તેમજ  મમતાએ ફરી સાસરે જવાનો ઇનકાર કરતી હોવાથી અનેક વખત બોલાચાલી થઈ હતી. ગામમાં જ પિયર અને સાસરું હોવાથી બન્ને અવારનવાર સામસામે આવી જતાં હતાં. 

ગત 08 જુલાઇએ રાત્રે 8 વાગે મમતા ફણસા બજાર ખાતે રહેતા કાકા ધનસુખ વાસુભાઈ મીતનાના ઘરે જવા નીકળી હતી. ત્યારે રસ્તામાં રિક્ષામાં આવેલા મમતાના પતિ પુનિતે  મમતાને અટકાવી તેના ગરદન, માથા અને હાથના ભાગે છરા વડે હુમલો કર્યા હતા અને લોહી લુહાણ હાલતમાં તરફડતી મૂકી નાસી છૂટ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં મમતાનાં પરિવારજનો ત્યાં દોડી આવ્યાં હતાં અને તેને વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન મમતાનું મોત થયું હતું. પિતાની ફરિયાદના આધારે નારગોલ મરીન પોલીસે મમતાના હત્યારા પતિ પુનિત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget