શોધખોળ કરો

ભારતમાં એવા પાંચ સ્થળ જ્યાં રામ નહીં પણ રાવણની થાય છે પૂજા

1/7
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવનગરીના નામથી પ્રખ્યાત બેજનાથ કસબો છે. જ્યાં લોકો રાવણના પૂતળાને સળગાવવું મહાપાપ માને છે. અહીં રાવણની પૂરી શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં રાવણે કેટલાક વર્ષો સુધી બેજનાથમાં ભગવાન શિવની તપસ્યા કરી હતી અને મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું.

2/7
ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ શહેર કાનપુરમાં રાવણની એક ખુબ જ પ્રસિદ્ધ દશાનન મંદિર છે. કાનપુરના શિવાલા વિસ્તારના દશાનન મંદિરમાં શક્તિના પ્રતિક રૂપે રાવણની પૂજા થાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ 1890માં કરવામાં આવ્યું હતું. રાવણના આ મંદિરને વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે. પરંપરા પ્રમાણે, દશેરાના સવારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે. બાદમાં રાવણની પ્રતિમાંનું સાજ શ્રૃંગાર કરી પૂજા-આરતી કરવામાં આવે છે. દશેરા પર રાવણના દર્શન માટે આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે અને સાંજે ફરી મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.

3/7
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના નટેરન તાલુકાના રાવણં ગામ આવેલું છે જ્યાં રાવણ બાબાનું મંદિર છે અને ત્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. આ રાવણનું મધ્યપ્રદેશમાં પ્રથમ મંદિર છે.

4/7
દેશભરમાં નવરાત્રી બાદ દશમાં દિવશે દશેરો ઉજવવામાં આવશે. આ દશેરાના અવસર પર સમગ્ર દેશમાં રાવણનું પૂતળું સળગાવવામાં આવે છે. અને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એવી પણ જગ્યા છે જ્યાં ભગવાન રામ નહીં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને હિમાચલ પ્રદેશમાં આવા કેટલાક સ્થળ છે જ્યાં રાવણની પૂજા કરવા પાછળનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. જાણીએ ભારતના આ પાંચ સ્થળો વિષે જ્યાં રાવણની પૂજા કેમ કરવામાં આવે છે?

5/7
રાજસ્થાનના જોધપુર જિલ્લાના મન્દોદરી નામના વિસ્તારને રાવણ અને મન્દોદરીનું વિવાહ સ્થળ માનવામાં આવે છે. જોધપુરમાં રાવણ અને મન્દોદરીના લગ્ન સ્થળ પર આજે પણ રાવણની ચવરી નામક એક છત્તરી છે. શહેરના ચાંદપોલ વિસ્તારમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે.

6/7
કર્ણાટક: કોલાર જિલ્લામાં લોકો ખેતીની ઉપજ વખતે ઉજવાતા મહોત્સવ સમયે રાવણની પૂજા કરે છે આ અવસર પર જુલૂસ પણ કાઢવામાં આવે છે. અહીં લોકો રાવણની પૂજા એટલામાં માટે કરે છે કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. લંકેશ્વર મહોત્સવમાં ભગવાન શિવ સાથે રાવણની પ્રતિમાની જુલૂસ કાઠવામાં આવે છે. આ રાજ્યના મંડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાવણનું એક મંદીર પણ છે.

7/7
મધ્યપ્રદેશના જ મંદસૌર જિલ્લામમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌર નગરના ખાનપુરા વિસ્તારમાં રાવણ રૂડ્ડી નામના સ્થળ પર વિશાળ મૂર્તિ છે. કથાઓ પ્રમાણે, રાવણ દશપુર(મંદસૌર)નો દામાદ હતો. રાવણની ધર્મપત્ની મંદોદરી મંદસૌરની નીવાસી હતી, મંદોદરીના કારણે દશપુરનું નામ મંદસૌર માનવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સપ્ટેમ્બરમાં સૂર્ય-શુક્ર સહિત 4 ગ્રહ બદલશે રાશિ, જાણો કઈ રાશિ માટે શુભ અને કોણે રાખવી પડશે સાવધાની 

Raksha Bandhan 2026: રક્ષાબંધનની થાળીમાં રાખો આ વસ્તુઓ, નહીંતર અધૂરો રહી જશે રાખડીનો તહેવાર

Raksha bandhan 2026 : રક્ષા બંધનનું આજે પાવન પર્વ, કયારે બાંઘશો રાખડી, જાણો શુભ મુહૂર્ત

Today's Horoscope: કુંભ સહિત આ રાશિ માટે રક્ષા બંધનનું પર્વ રહેશે ફળદાયી, જાણો રાશિફળ

વિડિઓઝ

Rajkot | રાજકોટમાં પિતા-પુત્ર પર નવ શખ્સનો હુમલો, ધંધાની હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલાની ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષાબંધન પર ધબકતો સંબંધ
Hun To Bolish : હું તો બોલીશ : ચીનનો વોટર બોમ્બ
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flood: નેપાળમાં પૂરમા અત્યાર સુધીમાં 600ના મોત, 200થી વધુ ગુમ, 320 ભારતીયો સામેલ

Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 

Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત

'આંતંકવાદ સંપૂર્ણપણે ખતમ થાય', SCO શિખર સંમેલન પહેલાં PM મોદીએ શેર કર્યો ભારતનો રોડમેપ
'આતંકવાદ સંપૂર્ણપણે ખતમ થાય', SCO શિખર સંમેલન પહેલાં PM મોદીએ શેર કર્યો ભારતનો રોડમેપ
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!

Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 

Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત

Embed widget