શોધખોળ કરો

Bank Jobs: RBI માં નીકળી બંપર ભરતી, આજથી કરો અરજી, જાણો વય મર્યાદા અને અંતિમ તારીખ

RBI Jobs: એપ્લિકેશન લિંક એક્ટિવ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે.

RBI Recruitment 2023 Registration Underway:  બેંકમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર છે. જો તમે ભારતીય રિઝર્વ બેંકમાં નોકરી કરવા માંગો છો, તો આ તક તમારે ચૂકવા જેવી નથી. થોડા દિવસો પહેલા, આરબીઆઈએ બમ્પર પદ માટે ભરતી હાથ ધરી હતી અને હવે આ માટે અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેથી, જો તમે પણ બેંકની નોકરી કરવા માંગો છો અને રિઝર્વ બેંક જેવી પ્રતિષ્ઠિત નોકરી કરવા માંગો છો, તો તમે આ ભરતીઓ માટે ફોર્મ ભરી શકો છો. એપ્લિકેશન લિંક એક્ટિવ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે. આ ભરતીઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો જાણો.

અહીં જાણો RBI ભરતી સંબંધિત મહત્વપૂર્ણ વિગતો  

RBIની આ જગ્યાઓ માટે અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ માટે, ઉમેદવારો આ વેબસાઇટ - rbi.org.in પરથી ફોર્મ ભરી શકે છે.

આ ભરતી અભિયાન દ્વારા, ગ્રેડ B અધિકારીની કુલ 291 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

વિગતો જાણવા માટે તમે સત્તાવાર વેબસાઈટ chances.rbi.org.in પર પણ જઈ શકો છો.

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું હોવું જરૂરી છે.

DEPR અને DSIM ની પોસ્ટ માટે, માત્ર માસ્ટર્સ ઉમેદવારો જ અરજી કરી શકે છે.

આ પદો માટે વય મર્યાદા 21 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.

આ પદો માટે અરજી કરવા માટે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ચૂકવવી પડશે.

SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે ફી 100 રૂપિયા છે.

આ પદો માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષાના અનેક તબક્કા પસાર કર્યા બાદ કરવામાં આવશે.

કોઈપણ અન્ય વિષય પર વિગતવાર માહિતી મેળવવા માટે, તમે અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને જોઈ શકો છો. અહીંથી તમને તમામ માહિતી વિગતવાર મળી જશે.

આ સીધી લિંક દ્વારા અરજી કરો.

આ પણ વાંચોઃ

દરરોજ કરો 50 રૂપિયાની બચત, રિટાયરમેંટ સુધીમાં જમા થઈ જશે 3 કરોડ રૂપિયા!

 ઘરે બેઠા આ રીતે મેળવો પીવીસી આધાર કાર્ડ, માત્ર 50 રૂપિયામાં થઈ જશે કામ!

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget