શોધખોળ કરો

CA Exam 2022 Guideline: આજથી CA ના નવેમ્બર સત્રની પરીક્ષાનો આરંભ, જાણી લો આ જરૂરી નિયમ

Exam 2022: CA ઈન્ટરમીડિયેટની પરીક્ષા 2 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન, દેશભરમાં 290 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર સીએની પરીક્ષા લેવામાં આવી રહી છે.

ICAI CA Exams November 2022: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા નવેમ્બર 2022 સત્ર માટેની પરીક્ષા 1 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવશે. પ્રથમ સીએ ફાઇનલ ગ્રુપ 1નું પ્રથમ પેપર બપોરે 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. CA ઈન્ટરમીડિયેટની પરીક્ષા 2 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન, દેશભરમાં 290 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર સીએની પરીક્ષા લેવામાં આવી રહી છે.

  • CA ની ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર તેમના એડમિટ કાર્ડ સાથે ફોટો આઈડી પ્રૂફ લઈ જવાનું ભૂલવું જોઈએ નહીં.
  •  CA પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તમારે રિપોર્ટિંગ સમયના 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું આવશ્યક છે.
  • ઉમેદવારોને CA પરીક્ષા હોલમાં મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર અથવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મંજૂરી નથી.

 પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે.

ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર કોવિડ 19 નિયમોની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા બે તબક્કામાં યોજાશે

સીએની ફાઈનલ પરીક્ષા સિંગલ શિફ્ટમાં લેવામાં આવશે. બપોરે 2 થી 5 દરમિયાન યોજાશે. તે જ સમયે, બીજા તબક્કાની પરીક્ષા બપોરે 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. જણાવી દઈએ કે પેપર 1 1લી નવેમ્બરે, પેપર 2 3જી નવેમ્બરે, પેપર 3 5મી નવેમ્બરે અને પેપર 4 7મી નવેમ્બરે લેવામાં આવશે. જ્યારે 5, 6, 7 અને 8નું પેપર અનુક્રમે 10, 12, 14 અને 16 નવેમ્બરે લેવામાં આવશે.

 CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું સમયપત્રક

CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પેપર 1 2જી નવેમ્બરે લેવામાં આવશે, પેપર 2 4 નવેમ્બરના રોજ, પેપર 3 6 નવેમ્બરના રોજ, પેપર 4 9 નવેમ્બરના રોજ લેવામાં આવશે. બીજી તરફ પેપર 5 11 નવેમ્બરે, પેપર 6 13 નવેમ્બરે, 7 નું પેપર 15 નવેમ્બર અને 8 નું પેપર 17 નવેમ્બરે લેવામાં આવશે.

સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી સેલ (RRC), સેન્ટ્રલ રેલ્વે (CR) એ સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા (GDCE) દ્વારા સ્ટેનોગ્રાફર, સિનિયર કોમન ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક અને અન્ય પદ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 596 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 28 ઓક્ટોબર 2022થી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Embed widget