શોધખોળ કરો

CBSE CTET 2022: CBSE CTETની પરીક્ષાનું શેડ્યુલ થયું જાહેર, જાણો તારીખ સહિતની વિગતો

નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, CTET પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર 2022, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 23, 24, 25, 27, 28, 29ના રોજ લેવામાં આવશે.

CBSE Releases CTET 2022 Exam Dates: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CTET 2022નું વિગતવાર શેડ્યૂલ બહાર પાડ્યું છે. જે ઉમેદવારો આ વર્ષની CBSE CTETની પરીક્ષા આપી રહ્યા છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સમયપત્રક ચકાસી શકે છે. નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, CBSE CTET પરીક્ષા આજથી એટલે કે 28 ડિસેમ્બર 2022 થી બુધવાર 07 ફેબ્રુઆરી 2023 સુધી લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરના શહેરોમાં અલગ-અલગ કેન્દ્રોમાં લેવામાં આવશે.

પરીક્ષાની તારીખો

નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, CTET પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર 2022, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 23, 24, 25, 27, 28, 29ના રોજ લેવામાં આવશે. 30 જાન્યુઆરી 2023 અને 1, 2, 3, 4, 5, 6, 7 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. ઉમેદવારો તેમની પરીક્ષાની તારીખ તપાસવા માટે CTET વેબસાઇટ પર લૉગિન કરી શકે છે. અહીંથી તેઓ તેમની પરીક્ષાની તારીખ અને શહેર વિશે માહિતી મેળવશે.

એડમિટ કાર્ડમાં વિગતવાર માહિતી ઉપલબ્ધ

આ સંદર્ભે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાની શિફ્ટ અને સમય વગેરેની વિગતવાર માહિતી એડમિટ કાર્ડમાં જોવા મળશે. પરીક્ષાના બે દિવસ પહેલા ઉમેદવારોને એડમિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરીક્ષા સંબંધિત તમામ વિગતો આ એડમિટ કાર્ડમાં આપવામાં આવશે.

કોઈ ફેરફાર નહીં

બોર્ડે નોટિસમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા શહેર, પરીક્ષા કેન્દ્ર કે પરીક્ષાની તારીખ અંગેનો કોઈ ફેરફાર બોર્ડ દ્વારા કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે આ અંગે બોર્ડનો સંપર્ક ન કરવો તે વધુ સારું રહેશે.

28 અને 29 ડિસેમ્બરની પરીક્ષા માટેના એડમિટ કાર્ડ પહેલેથી જ જારી કરવામાં આવ્યા છે અને ઉમેદવારો હજુ પણ તેને CBSE CTET વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખમાં થયો ફેરફાર, જાણો ક્યારે યોજાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે. ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી- કમ -મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Embed widget