શોધખોળ કરો

CISF Recruitment 2021: હેડ કોન્સ્ટેબલના 249 પદ પર નીકળી ભરતી, 12મું પાસ યુવાનો પણ કરી શકે છે અરજી

CISF Head Constable Vacancy 2021: હેડ કોન્સ્ટેબલ જીડીના 249 પદ પર અરજી મંગાવવામાં આવી છે.

CISF recruitment: સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (CISF)માં હેડ કોન્સ્ટેબલ જનરલ ડ્યૂટીના પદો પર ભરતી નીકળી છે. આ માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 249 હેડ કોન્સ્ટેબલ જીડી (Head Constable GD) ના પદો પર અરજી મંગાવવામાં આવી છે. આ પદ પર 12મું પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

અરજી કરવા માટે કઈ તારીખ છે અંતિમ

જો તમે સરકારી નોકરી કરવાનું સપનું જોતા હોવ તો આ તક ચૂકશો નહીં અને સમયસર અરજી ફોર્મ ભરો. આ ભરતીઓ સ્પોર્ટ્સ ક્વોટા જોબ્સ હેઠળ થવાની છે. CISF દ્વારા લેવામાં આવેલ GD હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા 2021 (કોન્સ્ટેબલ GD ભરતી) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022, સાંજે 5 વાગ્યા સુધી છે.

અરજી પ્રક્રિયા અને ફી

તમે CISF ની વેબસાઇટ cisf.gov.in પર જઈને હેડ કોન્સ્ટેબલ GD ની ભરતી સંબંધિત નોટિફિકેશન જોઈ શકો છો. એપ્લિકેશન ફોર્મ પણ નોટિફિશેન નીચે આપવામાં આવ્યું છે. જે તમારે ભરવાનું છે. ફોર્મ ભર્યા પછી, નોટિફિકેશનમાં આપેલા સરનામે 100 રૂપિયાના પોસ્ટલ ઓર્ડર અથવા SBI DD દ્વારા મોકલો. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

પસંદગી પ્રક્રિયા

ભરેલા ફોર્મના આધારે અરજદારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેઓને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) માટે બોલાવવામાં આવશે. જેઓ PST પાસ કરશે તેઓના દસ્તાવેજો તપાસવામાં આવશે. આ પછી અજમાયશ કસોટી અને પ્રાવીણ્ય કસોટી લેવામાં આવશે અને અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જેનું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવશે, તેમનો મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.

આ ઉમેદવારો અરજી કરી શકે છે

જે યુવાનોએ માન્ય બોર્ડમાંથી 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હોય અને જે રમત હેઠળ તેઓએ અરજી કરી હોય. તેણે રાજ્ય, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે રમવું જોઈએ. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ હોવી જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget